________________
શ્રીમાન વીરવિજયજી–ધમ્મિલકુમાર.
ઢાળ પહેલી.
(તારાથી સ્થ કેરીયરે હાંએ દેશી.) નંદભુત નમી નાથને હું રાજ, નયણે ભરિયાં નીર; મેરે વાલા અરજ કરૂં અવનીપતિ હો રાજ, ભી જ્યાં લખતાં ચીર. મેરે પટરાણી પદ પાઠવી હ રાજ, પિયુડે કરી પરિવાર રે; મેરે સખી વનતરૂ વેંતરા હો રાજ, કંત કેલ કરનાર. મેરેટ ' , ૨. વાત રહી તે વેગળી હે રાજ, કિણ દિશિ વાયો સમીર મેરે ૨ પણ છિલ્લર જળ કેણુ પિયે હો રાજ, પામી ગંગા નીર. મેરે
સુર્ય વિભાત પૂરવ દિશે હો રાજ, પછિમ રાત્રિ રોય; મેરે મહિલા દે મન સાચવે હું રાજ, દિનમણિ જંગલનો રાય મેરે કેતકી માલતિ મહી રહ્યો હો રાજ, ભમરે વન ભટકાય; મેરે જાઈ ચબેલી પુલની હે રાજ, સુગંધ લેતા જાય. મેરે પ્રેમ ભરી પૂરવ પ્રિયા હે રાજ, સમરી તિહાં આવંત; મેરે દેબી દવ બળી કેતકી હે રાજ, રસ રક્ષાએ લૂટત. મેરે. દેખી હંસ વિગિ હે રાજ, પૂછે કિમ લોટાય; મેરે ભમર કહે વિરોંહે હો રાજ, તનુ રક્ષાએ ઠરાય. મેરે મઓ ડમરે નહી એ હે રાજ, કેતક લાગે પ્રેમ; મેરે. વેધક ગતિ વેધક લહે હે રાજ, મૂરખ જાણે કેમ. મરે હંસ કહે હું વેધકી હે રાજ, પછું તુજને એમ; મેરે કાળું તુજ સવિ આગ છે હે રાજ, પેઠે પીળું કેમ. મેરે ભમર કહે મુજ પ્રેમને હું રાજ, ઘા લાગ્યો છે અંગ; મેરે સાજી હલદી પડી હે રાજ, પીળો દીસે રગ. મેરે નરે ભમરા ઓપમ ધરે હું રાજ, દિલ ધરજો વાત; મેરે રણુશ કેમ ક્ષત્રિીને હું રાજ, લાગ્યો કમલિણ ઘાત. મેરે પિોપટ વનમાળે વશે હું રાજ, નિરખે તિહાં એક નાર, મેરે. દાડિમકળી પિંજર ધરી હે રાજ, દેખાડે ધરી યાર. મેરે પિટ જઈ પિંજર પડે છે રાજ, તુમ એ પણ ઘાટ; મેરે. નેહ વિલુદ્ધિ શુક પ્રિયા હે રાજ, રેતી જોતી વાટ. મેરે ૧૩. વાયુધર જીવન હો હે રાજ, તવ લગે નજર મિલાપ, મેરે ,