SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન વેરવિજયજી–ધમ્મિલકુમાર. પપ તવલર્સે પથંક ટાય રે, ચતુરનર, એમ કહી મેડી ઉપર ચઢી હે લાલ. ૨૫. ચિતે કુંવર નવિ વીસસો રે, ઠગ ઠકર નાર રે, ચતુરનર, સર્ષ રિપુ ને વાણીયા હે લાલ; હથીઆરબંધ ને વાંદરાં રે, પદારા મંઝાર રે, ચતુરનર, તેણે પત્યેક ખૂણે છું હે લાલ. ૨૬. કળસંગે મૂકી શિલા રે, ચૂરણ કૃત પર્ઘક રે, ચતુરનર, સા કહે છેઠી ઊતરી હો લાલ, મુજ બાંધવ હણીને કિહાં રે, જીવતે જાઈશ રંક રે, ચતુરનર, કેશે ગ્રહી કુંવરે તદા હો લાલ. ર૭. મંદિર બાહેર નિકળ્યો રે, વિકસ્યાં કમળની જાત રે, ચતુરનર, નૃપસુત મુખકજ દેખવા હો લાલ, ચિંતા તિમિર ગયું રે, રવિ પ્રગટ પરભાત રે, ચતુરનર, ઉદયાચળ ઉપર ચઢો હે લાલ. ૨૮ વીરમતિ આગળ કરી રે, તસ્કર ઘર પિધાય રે, ચતુરનર, કુંવર પુરીમાં આવિયો હે લાલ, લોક હસે કઈ નારીને રે. ચર મિશે લેઈ જાય રે, ચતુરનર, સુણ જઈ નૃપને નમે હે લાલ ર૮. સેંપી ચેરસહેદરી રે, ભૂપ દીયે બહુ માન રે, ચતુરનર, રંભે રાય ઇસ્યુ કહે લાલ, શક્તિ ભક્તિ મતિ ધીરતા રે, વિનય અહે ગુણવાન રે, ચતુરનર, મુજ પુરીજન સુખિયાં કિયાં હો લાલ. ૩૦.. જે જેનું ચેર્યું હતું રે, તે તે આવ્યું તાસ રે, ચતુરનર, વિરમતિ ગઈ પાલ્યમાં હો લાલ; કુંવરને તિલક વધાવીને રે, તેડી જેશી ખાસ રે, ચતુરનર, લગન દિવસ નિરધારિયો હો લાલ ૩૧. વરઘોડા બહુ ઓચ્છ રે, દીધું કન્યાદાન રે, ચતુરનર, ચોરી ચતુરરચી ચેકમાં હો લાલ, કમળસેના નિજ અંગા રે, રંભા રૂપનિધાન રે, ચતુરનર, કુંવરને પરણાવી નૃપે હો લાલ. ૩૨ હસ્તી હજાર અલંકર્યા રે, ઘોડા દશ હજાર રે, ચતુરનર, કડિ સેનીયા દાયજે છે લાલદેશ દિયે લખ ગામણું રે, ચૅલ રતન અલંકાર રે, ચતુરનર, રથવાહન દાસી ઘણી હે લાલ. ૩૩. પ્રાસાદ સુંદર એક દયે રે, રહે સુખભર નૃપમાન રે, ચતુરનર. દીન દુખીને ઉધરે હે લાલ; ઉપાધ્યાયને તાત ક્યું રે, ઘન અને બહુ માન રે, ચતુરનર, શેઠસુતાને સંભારતો હો લાલ. ૩૪.. નિશ્ચય પદ મુનિ અનુસરે રે, પણ પાળે વ્યવહાર રે, ચતુરનર, દીધે અને નમે રાય સ્પં કહે હા હા
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy