________________
-૫૦
રાયચંદ્રજૈનકાવ્યમાલા.
અશ્વારૂઢ સેનાપતિ રે, પિહોતા તે વનમાંહિ રે; પંચ રતન ટવી ભૂતળે રે. સાચવતા વિધિ ત્યાંહિ રે. જુઓ૦ ૧૬. ભૂઘણું વસ્ત્ર તુરગ તજી રે, પડદે કરતા જાપ રે; રત્નાદિક ચેર લઈ ગયે રે, આથમતે રવિ તાપ રે. જૂઓ૦ ૧૭. વેશ આહેરણને કરી રે, શિર ધરી સુરા ચંદ્રહાસ રે; એક જો ઉત્તમ રમઝમ કરતી નીસરી રે, મંત્રીશ્વરની પાસ રે. જૂઓ૦ ૧૮. મહી લ્યો ગેરસ રાજવી રે, કોકિલ સ્વરે સુણ બોલ રે; તંબૂમાં તેડી કરી રે, વાત કરે રંગરોળ રે. જૂઓ૦ ૧૯. નયન-ક્ટર્સે વેધતી રે, દેતી ગેરસ તાસ રે; સાહેબ પ્રેમેં આરોગીએ રે, બેઠી છું તુમ પાસ રે. જૂઓ૦ ૨૦. વિશ્વાસી વિયી નરા રે, મંત્રી પીએ ચંદ્રહાસ્ય રે; મદિર મૂચ્છિત ભૂતળે રે, પડિયા થઈથ નિરાશરે. જૂઓ ડાઢી મુંછ અરધા કરી રે, હૈકે જડયા પગ દોય રે, મુખ ઊપર ઠવી ખાસડું રે, મિલક્ત સઘળી જોય રે. ધનભૂપણ ભરણે ભરી રે, નિકળી કરતી સેર રે; ધાબી ઘર ઘડી દેય વસી રે, રજક વેશ લિયે ચોર રે. જૂઓ. ૨૩. ખર ઊપર લાદી ધરી રે, ચાલ્યો તે મધ્ય રાત રે પૂરવ દ્વારે ભૂપતિ રે, પૂછે કેણ કિહાં જાત રે. જૂઓ૦ ૨૪. તુમ પટરાણી પદમણું રે, ચર કહે તસ ચીર રે; . * ધોવા કારણું નીસરે રે, નીતર્યો નિરમળ નીર રે. જૂઓ. ૨૫. ભાનુ ઉદય ભમરા ભઍ રે, રાણી હુકમ અધરાત રે; સેવા કઠણ સરકારની રે, હું છું રજકની જાત રે. જુઓ૦ ૨૬. ભૂપ કહે તસ્કર ભએ રે, કેમ જઈશ પુરબહાર રે; . તે કહે હું નવિ ભય ધરૂં રે, તીખી તુજ તરવાર રે. જૂઓ. ર૭. નૃપ કહે ચેર નજરે પડે રે, તે કરજે ડિઝીર રે; તહત્ત કહીને તે ગયો રે, પિહિતિ રસરેવર તીર રે. જૂઓ૦ ૨૮. ઘટ એક ચૂને લેપિયો રે, મૂકો તરત નીર રે; તુરગ ચઢી નૃપ આવિયો રે, વજાડતાં ડિડીર રે. જૂઓ. ૨૮. યૂછત કહે તુમ ભયથકી રે, નીરમાં ના જાય રે;