________________
શ્રીમાન વીરવિજ્યજી–ધમ્મિલકુમાર. અન્યાયો વ્યસને ભર્યો, જા રે નજરથી દૂર જબ અમે આણું મોકલું, આવજો કામ હજૂર. હુકમ લહી વિલા થયે, આવ્યો સહચર પાસ; ભાઈ સખાએં હવે તુમ, તાતેં કીધ નિરાશ. વાત સુણી તે ચિંત, થાનક ભૂઝ કુમાર; શંકર કંઠથી ઉતર્યો, પામે અહિ અપકાર. પ્રાણું પાણી આપણું રાખી સકે તે રાખ; રતીભર પાણી ઊતર્યું, ન ચઢે ખરચે લાખ. નૃપ અપમાને લોકમાં, ન કરે કઈ સલામ; રાંકને રહેવા ઝુંપડાં, પણ નહીં એહને ઠામ. સમ સંપી સહુ ઘર ગયા, નૃપ સુત જનની પાસ; માએ પણ ન બેલાવિયે, ગઓ પ્રણમી આવાસ.
ઢાળ ૮ મી. (સીરહીને સાલુ હો કે ઉપર ધ પુરી—એ દેશી.) મન સંકલપી હો કે નયરથી નીકલ્યો, રાતની વેલા છે કે કોઈ નાટકો; રતિપતિ મંદિર છે કે જઈને ઉતર્યો, દેશી નિમિતિએ કેભેજને નોતર્યો. ૧. અશન કરીને છે કે પૂછે વાત મિશે, ઉદયઅમારે છે કે કહીએં કઈ દિશે; કહે નૈમિત્તિક હો કે જાવું પુરવ દિશિ, કાશીદેશે હે કે નયરી વણારસી. ૨લાખનું ભૂષણ કે સાંભળી તાસ દીએ, ચાલ્યા અગડદાહો કે રયણ પાછલી; ખેડા પાટણહો કેનયરનેં ગામ ઘણ, વન સર જેત છે કે કેતુક તેહ તણું. ૩. એક ગિરિ શિખરે છે કે ચઢીઓ કેતુક, દેખે દેવલ હો કેવજરા માત વસે; દીઠ દેનર હે કે જાપ ધ્યાન ધરતા, અગનિડે છે કે હેમ હવન કરતા. ૪. કુંવરને ઉઠી છે કે આ ગુહાર કરે, બેલે તુમચે છે કે આ કાજ સરે; હાલ ખર્ક કર હો કે આકૃતિ ક્ષત્રિ ખરે,કુંઅર કહે મુજ હૈ કે સરિખું કામધરે. ૫. તે કહે ગુરૂદત્ત છે કે વિદ્યા સાધ્ય કરું, ઊત્તમ નર વિણ છે કે ન રહે ધ્યાન ખરું; કુંવર કહે મુજ હૈ કે ઉમે ખર્ક ધરે, નહીં તુમ પીડા હો કે સાધો ચિત્ત ખરે. ૬. સાધનપૂરે છે કે વજરા મા અતિસું, પ્રગટ થઈને છે કે બેલે વચન ઇસેં;
સુણજો સાધક કે ખેડા ગામ ધણી, શત્રુ લકે હે કે તુમચી લાજ હ. ૭ પર કમ- જઈ (નવ) - નીકાળવું