________________
શ્રીમાન વીરવિજયજી–ધમિલકુમાર.
૩
એમ ચિંતવતો તે ગયે, સ્નિગ્ધ વને સુખ કાજ, તિહાં તરૂતલ દીયે દેશના, દીઠા એક મુનિરાજ. જંગમ તીરથ ભૂતલે, કરતા ભવિ ઉપગાર; જ્ઞાન દિશા જાગતા, કર્મવૈદ્ય અણુગાર.
ઢાળ ૬ શ્રી, (મન મલવા મુજ અલ –એ દેશી) મુનવાણ રસ માલતી, ચૂસંતા અલિ લોક રે; 7મર રૂપી લાવું વૃક્ષ અશોક તરૂ તલે, સુરે નર નારીના થેક રે. મુનિવાણી. ૧. બેઠા હેમ સિંહાસને, અડગદત્ત મુનિરાય રે; ધમ્મિલ દેખી વિનયથી, વદે ગુના પાય રે. મુનિવાણું૦ બેઠે યાચિત થાનકે, કહે મુનિ ધર્મ રસાલ રે; ધર્મ કરે નરભવ લહી, ઠંડી મોહ જંજાલ રે. મુનિવાણી. ૩. મોહે મૂળ્યા મત ફિરે, છેડી પંથ ગમાર રે; મેહની મદિરા છાકશી, રાગ દિશા સંસાર રે. મુનિવાણી ૪. રાગે વાહ્યા નર ચલે, ઠંડી ઘર પરદેશ રે; નંદી સાવનકાર ક્યું, જલતા જ્વલન પ્રવેશ રે. મુનિવાણી ૫. વિભક્ષણ કૃપે પડે, ગિરિ શિરેં ઝંપાપાત રે;
એકાદશ ગુણઠાણથી, પડીયા હેઠલ જાત રે મુનિવાણી. ૬. દષ્ટિ રાગે આંધળા, નહી નિજારનો વિચાર રે અતિ રાગ ઘેલો થશે, વિજયપાલ ભૂપાલ રે. મુનિવાણ૦ ૭. પ્રેમે પૂછે પરપદા, સ્વામી તેહ કહે વાત રે, પુરી મતાલ પુર ભૂપતિ, રંભા રાણું શું જાત રે. મુનિવાણું ૮. શેઠ સુતા પદમાવતી, દીઠી રૂપ નિધાન રે, રાયવાડી જાતાં થક, લાગ્યું તેહશું ધ્યાન રૂ. મુનિવાણું૦ ૯. શેહઘરે માગુ કરી, રાજા પર તેહ રે; નાવે રાજ કચેરી, લાગે તાસ સનેહ રે. મુનિવાણી૧૦. દિન કેતે પદમાવતી, મરણ લહે શલ રેગું રે; વિજયપાલ હેલે થયો, અંતરદાહ વિગે રે. મુનિવણી ૧૧