________________
૨૬ : રાયચંદ્રજેન કાવ્યમાલા.
નીચ જુગટીયા જાતની, સંગતિ ન ઘટે નાર; ઊંચ પ્રસંગે પામીમેં, સુખ સંપદ સંસાર.
ઢાળ ૩ જી.
(ચોરી વ્યસન નિવારીએ–એ દેશી.) મૃગનયની મન સહચરી, સંસારે રે નીચ સંગતિ ટાલ કે; ઉંચ નીચ સંગતિ તણું, ફલ ઉપર દષ્ટાંત નિહાલ કે. ઉચ પ્રસંગી સુખ લહે–એ આંકણું. વાયસ સંગી હંસને, નૃપ મારી રે કહે ઊજલ કાક કે હસ કહે હું હસલે, મુજ પ્રગટ્યા રે નીચ સંગ વિપાક છે. ઉચ૦ ૨. વલીય વિશેષે સાંભળો, સૂડાનો રે સુંદર અધિકાર કે એક નગરે એક રાજીયો, વક્રાધે રે ગત અટવી મઝાર કે. ઉચ૦ ૩ ભીલની પાલે ને પરિસરે, નૃપ ઉભે રે શીતલ તરૂછતી કે ઉંચતરૂ એક પાંજરું, શુક ભણું રે રહે તે માંહી કે. ઉચ૦ ઉભે રણમાં એકલ, ભૂપણયુત નૃપ રે પડે એણી વેલા કે, ધાઈ આ સબરા મળી, શુક બોલે રેથાઓ લક્ષમી ભેલા છે. ઉચ૦ ૫ સાંભળી ના નરપતિ, ભયચિત્તે રે રણમાહે તેહ કે. આશ્રમ તાપસનાં લહી, જઈ પેઠે કે કુલપતિને ગેહ કે. ઉચ૦ ૬ તિહાં પણ પોપટ પાંજરે, કહે ઉઠો રે તાપસ શિરદાર , આપણે પુણે આવીયો, નૃપ એકલો રે કુલપતિને ઠાર કે. ઉચ૦ ૭. આ અવસર ભક્તિ કરે, દીયે આસન રે પંખા જલપાન કે મરણ કરી ફરી અવતરે, ગયો અવસરેરે ના નિદાન કે. ઉચ૦ ૮. સાંભળી સન્મુખ મુનિવર, આવી તેડી રેલાવ્યા બહુ માન કે:
ભકિત કરે જલ ફલ તણું, તાપસિણું રે ગાવે ગીત ગાન કે. ઉચ૦ ૮. સિન્ય પુઠે આવી મળ્યું, નૃપ પૂછે રે, કુલપતિને એમ કે: સબકુલ શુક પેખી, આ શુકમાં રે, વચનાંતર કેમ કે. ઉચ૦ ૧૦. તવ પંજર શુક બેલી, રાય એ રે એક વનતરૂ ય કે; કીરજુગલ માલે વસે, તરસ અગજરે અમે બાંધવ દોય . ઉચ૦ ૧૧. માતપિતાસુ બેઠું જશું, અમે રમતા રે તરૂ સરોવર પાલ કે પારધી પાપીએ ઝાલીયા, એક વે રે જઈ ભીલની પાલિ કે. ઉચ૦ ૧૨.