SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન વીરવિજયજી.–ધન્મિલકુમાર. વિહેપારી આવે ઘરબાર, રે, લાવે ભેળા અણગાર રે; પૂછે સખીયે યશોમતી કેમ રે, પ્રીતમ તુજ પાલે છે પ્રેમ રે. . ' બોલે સા મુજ પીયુ સોગ રે, પારવતી ને શંકર યોગ રે; જબ ચાહે સા ભેજન ભાવે રે, આક તણાં ફળ શિવ મંગાવે રે. ૧૦મી સામગ્રી ભેગની વ્યાવે રે, તવ એક પાદે જોગ ધરાવે રે; અંગે ચાહે જબ શણગાર રે, તવ આપે પગ બેચાર રે. ૧૧. આ ચાહે વિલેપન ભસ્મ ચઢાવે રે, ગીત ગાન સર ગાલ બજાવે રે; વાહનવેલા સાંઢ પ્રયાણ રે. મંદિર માગે વસે સમશાન રે. ૧૨. પરનારી દેખીને રાચે રે, ભીલડી પૂઠે નાગે નાચે રે; ધરી અાગ હૃદયથી ઉવેખી રે, એ વર ગોરી અમરતે દેખીરે. ૧૩. યાગ ઘણા જન ઘર ધૂમાવે રે, રહે રહો ગૈરી મા કહી ગાર્ડે રે; પણ પતિ દેખી મન લજાવે રે, ફૂપે પડતી દુઃખ સમાવે રે. ૧૪. એમ ગુણ સખી કરતી વાત રે, વાત લહે ધમ્મિલની માત રે; • શેઠની આર્ગે વાત પ્રકાશી રે, પુત્ર ભલો પણુલોકમેં હસી રે. ૧૫. આ સંસાર તણે આચાર રે, જાણે નહીં નીતિવ્યવહાર રે; પંડિત મૂરખ કહી લોક તે ગાવે રે, ઘરનો ભાર તે કોણ ઊઠાવેરે. ૧૬., 1 પુત્ર વિના અહોનિશ દુઃખધરતારે, પુત્ર થયે પણ નહીં શીતલતા રે , તે માટે જુગટીઆ ટેલે રે, રહેતાં તે સંસારે ભેળે રે, છ. ધમ્મિલ કુવને રાસ રસાળ રે, ત્યાં એ બેલી બીજી ઢાળ રે; . એકવરગી સંસારે દુઃખીઆરે, શ્રી શુભવીર ત્રિવર્ગે સુખીઆરે. ૧૮. દેહરા, શેઠ કહે સુણ સુંદરી, તે સાચી કહી વાત; પણ સંગતિ વ્યસની તણ, ગુણ જનનેં ગુણઘાત. મંસ પ્રસંગે દયા નહીં, મદિરાએ યશનાશ; કુલક્ષય વેશ્યા સંગ, હિંસા ધર્મ વિનાશ. ૨. મરણ લહે ચોરી થકી, સર્વનાશ પરદાર; જુગટીયાની સેબતેં, દરધનનો અપહાર. નલદમયંતી હારીયાં, રાજ્ય કાજ સુખવાસ; પાંડવ હાર્યા દ્રિપદી, વળી વસિયા વનવાસ.
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy