SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન વીરવિજયજી ચંદ્રશેખર, ૧૮. વિજળી પૂંઠે ગરવ લોથરિ જે પુરૂષ જુઆરી નારી કુમારી નવિ ડરે નવિ ડરે તુમ સરખાં બિદય જાત , , વિણુ અપરાધે હણ્યો થઈ ક્ષત્રી નાત ; . ' વાત કહે તે સંશયથી રળિયે અમે જે. . અમે ગયા યમુના વન ખંડ મંઝાર છે; દિડી તરૂ લટકંતિ વર તરવાર જે; મેં જાણ્યું વિદ્યાધર' કેઈ વિસરી ગયો છે. વિસરિયે તે ફરી કિમ લેવા નાવે છે; મણિરયણે જડિ ખડગ અમુલ સુહાવે છે, સ્વામિ એકાંત રહેલે એમનધિ ચિંતવ્યું એ ચિંતવ્યું જેયુ પણ નવ દીઠે કે જે લઇ ખડગને ધાર પરીક્ષા જેઈ જે. વાશનું મુળ કઢંતા સાધક શીર ગયું છે.' ગયું અમારું ન ગયું તમારું કાંઈ , વાયુ વેગ ગયો મરી પરભવ તાંઈ જે; પણ તુમ ચિતમાં નવિ કાંઈ પરિતાપલા જે.’ તાપ ઊતાપ થર્યો મુંજ પશ્ચાતાપ છે, તે વિણ અપરાધી મારી લીધું પાપ છે . ' ચિંતા ઝાળ ઉઠી તે જાણે કેવળીજે. * કેવળી દીઠા સર્વ પદારથ થાવે છે, પણુ દેય ભાઈ ગયા તે પાછા નાવે છે; આઠસહેદરી વાત સુણે રૂદન કર્યું છે. કર્યું એ નબળું કામ થ એશિયાળે જ, પણ નથી વાંક અમરચિત્ત નિહાળે છે; ભૂલ ચૂક કરિ માફી વેર ન રાખવું જે , રાખવું વેર નથી તુમશુચિત સખે છે. : - • જ્ઞાની ગુરૂના સેમરી વય વિશેખે જે, ' ૨૪.
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy