________________
.. રાચંચળકાવ્યમાલા..
કારણુ વશિ યમુના નદિયા કિનારે જે, : તમે ગયા'તાં તિહાં વન ખંડ મંજાર જે; વશ જાળમાં વિદ્યા સાધક કિમ હ જે. કીમ હો પૂઠો છે બીજી વાર જે પારકી વાતે રસિયા સહ સંસાર જે; પરનારની વાત કરે સતિ નવિ કરે છે. નવિ કરે સતિ પરનરને સંગ જે, નજર મિલાવે વતન થીએ ભંગ જે; લીંબની વાત કરે મુખ કહુ નવિ હુવે જે. હવે તુમ અણગમત અમ ઉપદેશ જે, જાણું કાંઈક સગપણ લાગે વિશેષ જે; પગ તળ બળતાં વિણ કે નવિ પૂછે ઘણું જે. ઘણું પિકારે નિજ ઘર. બળતું દેખી છે, પરઘર બળતે પથે જેય ઉવેખી છે; સગપણું અંતર દાહે તુમને પૂછિએ જે. પૂછે ભલે તે ઉત્તર તમને દેર્યું જે,. પણ બોલો તુમ સગપણું શું છે એહશું જે; જે અંતરનો ઘા લાગ્યા તુમને અતિ જે. અતિશે જન્મથી શું રાગ ધરાય છે; અઠસોદરિ બાએ બે બાંધવ થાય છે; માડી જાયા ભાઈ કહે કિમ વિસરે જે. વિસરે નહિ પણ પુછણું આવિ શી વેળા, એકલડાં ફરવું ને ઝેર ભરેલાં છે; કુળવંતિ નારિને કહેવત છે એ કારણે જે. કારણે ચાલ્યાં અમે સારી. રાત જે; * વિદ્યાચારણ મુનિ પણ રાત્રે જાત-જે;
ખેચરી વિજળી ફરતા કુણું વારી શકે છે. . વારી શકે એક નારિને ભરતા જે,'