SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન્ વીરવિજયજી. ચદ્રશેખર. ૩૮૩ * મનેહર તે દૂર વિલેાકી અગની લેવા, તીહાં ગયા દુખ ભારી. મનેહર૰૧૦. વન્ધિ પ્રજાલિત યેાગી દેખી, પાવક માગ્યે જામ; - મનહર’ - ત્રિસ લક્ષણૢવ ંત ` કુંવરને, દીઠા યાગીએ તામ. મનેાહર૦-૧૧. સાનાના ક્રૂસા કરૂ એહુના, એમ ચિંતો કહે યેાગી; મનહર એ અપવિત્ર છે સમશાન અગ્નિ, નત્રિ લેવી સુજી ભાગી. મનેાહર૦ ૧૨. એસા ઇડાં ખીજી દે... આણી, અગ્નિ પણુ સુણુ વીર; રાત્રે ભૂતાદિક ઉપસ, રક્ષા કરૂ" તા શરીર. મનેહર૦ ૧૩. એમ કહિ દવક કાળા મંત્રી, તસ ગળે બાંધી નિહાળે; મનેાહર નૃપ સુત સર્પ થયે। તિષ્ણુિ વેળા, યેાગી ઘટમાં ઘાલે. મનેહર૦ ૧૪. ભૂતલ ખાડ કરિ બુટ મેહેલી, ઉપર પથ્થર ઢાવે; મનેાહર૦ ફરસે કરવા હેામને કારણ, ઔષધી લેવા જાવે; મનેાહર૦ ૧૫. મઠમાં ઔષધી જોતાં પન્નગ, ડંસ્યા મરણુ લહે યાગી; મનહર૦ તે હવે નગરે ઉપદ્રવ ચાલે, મરકી બાળક ભાગી. મનાહર૦ ૧૬. સાકિણિ નિગ્રહ કરવા કારણ, ચિહુ દિસ સુભટ પૂરતા; મનહર વળિ રાજકુંવર ગયે। તસ શોધન, રાયના સુભટ ભમતા. મનહર૦૧૭, એણે અવસર પદ્માવત ચયમાં, કાષ્ટ ઘણાં નિશિ ખડમાં; મનોહર૦ નગદમની જડી વેલડી પલ્લવ, સૂતાં તસ તનુ અટકમાં. મનેહર૦ ૧૮, વિખને વેગ ગયેા તસ રે, આનંદ પૂરે ઉઠી; અનેહિર૦ કુંવરને જયા પણ નવ દીઠા, તવ જળ ભરવા પડી. મનેાહર૦ ૧૯. જળ ઘટ શિર ધરિ પુરમાં પેસતાં, પ્રત્યુષ વેળા કાળી; મનહર૦ સાકિણી જાણી સુભટે ખાંધી, બધીખાને ધાલી. મનેહર૦ ૨૦. નયન પઢે કર બાધી પ્રભાતે, રાય હજૂરે આણી; મનેાહર૦ ભટ કહે સ્વામી મરફી ઝાલી, પેસતિ પુરમાં જાણી. · મનેòર૦ ૨૧. આકૃતિ સુર્યુંદર વેશ લહી નૃપ, ચિંતે ન મરકી દુષ્ટા; મનહર૦ નયન પાર્દિક ધન છેડી, વચન મધુરસે પ્રા. મનહર ૨૨. સા ભણે તાતજી હું નહિ મરકી, નાંદશેઠની' બેટી; કામ વિશેષે જળ ભરવા ગઇ, દ્વાર જડ્યાં થઇ છેટી, શેષ નિશાએ જળ ભરી આયંતિ, તુમ ભટે ઝાલી આણી; મનહર માહેર‘ ૨૩. મને હર૦
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy