________________
રાયચંદજીનકાવ્યમાલા . જે રમાડે નાગને, તે અલિથી ન ડરંત; જે વછનાગને. નિત ભખે, ધંતુર કાંએ કરત. . . ૩. પ્રીત બની જસ જેહર્યું, તે વિણ તે ન રહેત; * રાગ ધરે તિહાં એકપછે, તે નર દુઃખ લઉં. જેહનો મેળે જિહલ, તિહાં મળવું તસ ય; કુંવર સુદર્શનની કથા, સુણતાં અચરજ હેય.
ઢાળ ૧૧ મી
( ઝુમખડાની દેશી. ) ધનપુર. નગરે નરસિંહ રાજા, પુત્ર સુદર્શન તાસ;
મનોહર મિત્ર સુશો; દાનશાળે એ દાન દીએ તિ, તિર્ણ થયે જગત પ્રકાશ. મનોહર૦ ૧. નંદિ શેઠની નિંદની પડ્યા, નામ રૂપની રેખ; મનહર શાસ્ત્રકળા ભણવા નિત જાવે, ઉદ્યમ જાસ વિશેખ. મનેહર૦ ૨. દાનશાળાએ નૃપ સુત બેઠા, જાતાં દીઠી તેહ; મનહર દિલ ઉલમ્યું એક એકને દેખી, નયણે લાગે નેહ. મનોહર૦ ૩.
કરપલવિ કરિને સમજાવી, કુંવરે તે કુંવારીમનહર દરવાજા બાહિર વડ હેઠે સંધ્યા વેળા ધારી. મનહર૦ ૪. મેળા ખેળા બહુ જણ આપણુ, કરશું મળો ત્યાંહિ; મનોહર ચતુરને ચતુરર્યું વાત કરતાં, સમજે બિહું સાન માંહિ. મનોહર૦ ૫ એમ સંકેત કરીને પરસ્પર, બિહુ જણ નિજ ઘર પિઠાં, મનોહર૦કામનાં બાણ પરસ્પર લાગત, ઘાયલ થઈનેં બેઠા: મનહર૦ ૬. શણગાર સળ ધરી પદ્માવતિ, લેઈ જલઘટ વટ જાવે; મનોહર . નૃપસુત પણ બળ પ્રમુખ લઇ, સંકેત થાનકે આવે. મહર૦ ૭. પ્રેમરસે રસ વાત વિદે, સુતાં વડતલ જામ; મનોહર વડ તરૂ કટર પન્નગ ફરતો, પદ્માને ડશિયે તામ. મનોહર૦ ૮. વિખ વેગે મછિત થઈ પડ્યા, અંગ સકળ થયું શામ; મનહર મૃતક સમી દેખીને સુદર્શન, રેતા ખેદ ભરે તેમ. મનોહર , મM નિશા દારૂક કરિ ભેળા, ચય કરિ માહિ સઆરી; મનહર