SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ વાત બ રાકથા અને રાણી વિલા, ૪૫, રાયચકનકાવ્યમાલા...: * વાત, બનિ કહીં ભૂપત, કરતા ન બદ્ધ ખેદ ગામ ઠામ ભટ મોકલ્યા, પણ ન જ કાંઈ ભેદ. - ધિગ. ૪૨. બાળ સ્નેહી વિયાગથી, કર, રાય વિલામ;, મંત્રી કુટુંબ રૂદન કરે, પ્રગટ્યા પૂરવ પાપ. . ધિગ ૪૩. દિન કેતે હવે ભૂપતિ, યાપિ અવર પ્રધાન રાજય કાજ ? સહુ ચાલવે, ગાવે મંગળ ગાન. , હિંગ૪૪. ચોથે ખંડે. દેખાડિયે, નવમી ઢાળે અનંરા; - શ્રી શુભવીર વચન સુણી, ડે. કુલટાને સંગ. ધિગ દેહરા વિરસેનને ભૂપતિ, સંભારે દિન રાત; સમતા ઉપગાર તસ, વીત્યાં વરસ તે સાત. બાજીગર એક અન્યદા, ગીત કળા નૃત્યકાર; વાનર ટોળું લઇને, આ નર્ધાર મજાર રાજ કચેરીએ માડિફ, નાટક કપિનું સાર; વાનર વાનરી. નાચતાં, અંતરે હું હુંકાર વાજા વજાવે કપિ મણિ, મિલણુ યુદ્ધ કરંત; ચુંબન આલિંગન કરે, નવ નવ વેશ ધરત. રાજસભા રજિત થઈદિએ નૃપ વંછિત દાન; મુખ્ય કપિ વિકસિત નયન, રાયને કર સાન. આંસુ ધારા વરસતે, ભૂપને ચરણ નમંત; ' વાર વાર પય વળગતા, વિસ્મય રાય લહંત. નર વાચા નવ દિસકે, ધિક, પશુને અવતાર; દયા દૈતક વિક્રય લિયું, ટોળું નિજ ને દરબાર શિક્ષા રક્ષા કારણે, અધિકારી ઘર દીધો અવસરે નાચ નચાવિને, ગ્રાસ અધિક તસ દીધ. નવ-નવ ભૂષણ કપિ તણું, નિજ ઘર કરિ સોનાર; ભેટ કરી ઈ-રાયને, નુપ કરે તસ સતકારનિજ હસ્તે કપિ મુખ્યને, અંગ ધરે અલંકાર;
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy