SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ( શ શાને ? બી પંથરગ છે.' શ્રીમાન વીરવિજયજી–ચંદ્રશેખર. ૩૩૦ કાળ ૧૫ મી . ' (કપૂર હવે અતિ ઉજળું રે—એ દેશી. ) વહુ સસરે રથ બેશીને રે, ચાલ્યા માર્ગ નિવાસ; . મગ ઉગ્યા એક ખેત્રમાં રે, દેખી પંથની પાસ રે. રાજા સુણજે સતિ વડે ભાગ્ય, અમ પ્રગટે વૈરાગ ૨. રાજા શેઠ ભણે આ ખેત્રમાં રે, થાશે મગ બહુ મૂલ; સા ભણે હશે તરાં રે, ધાનની હોશે ધૂળ રે. રાજા૨. વચન વઘાં તિહાં વ૬ રે, અવળી ને અવિનીત; શેઠ ચલે ચિંતા ભરે રે, વહુ પરખે દિત ચિત રે. રાજા છે. નર એક નજરે દેખીયો રે, લાગ્યા અંગ પ્રહાર શેઠ કહે આ સુભટ વડો રે, સા વદે રાંક એ ધાર રે. રાજા૦ ૪. છડી રથ પગ ચાલતાં રે, દીઠી વડની શ્રેણ, શેઠ ચલે વડ છાંયડી રે, સા ચલે તાપસ રેણુ?. રાજા શિતળ છાંયે બોલાવતાં રે, પણ ચલતી દેઈ પીઠ, ફરતી ચચળ હંસલી રે, બેલતી નજરે દીઠ રે. રાજા હરખભરે રમે એકલી રે, હસલી શેઠ વદત; સા ભણે શેકથી એ ફરે રે, રેતી વિલાપ કરંત રે. રાજા નર એક આવતો દેખીને રે, શેઠ વખાણે સંય; • સા કહે નહિ નર નારી છે રે, વેશ પુરૂષનો હેય રે. રાજા એક ગામે વન પરિસરે રે, યક્ષાલય રહી રાત; રય બેશી બિહુ જણ ચલ્યા રે, જવ પ્રગટ પ્રભાત રે. રાજા - ફૂપકે જળ ભરતી પ્રિયે રે, દેખી ચકવી. એક ઉચ સ્વરે કરી બેલતી રે, ચકવાહ અવિવેકરે. રાજા ૧૦. શેઠ કહે રવિ દેખીને રે, બિદ જણ હરખે લવંત; સા ભણિ શેક ભરે બિહુ રે, ફૂપકે રૂદન કરત રે. રાજા પીહર ગામ હવે રહ્યું રે, વેગળું કપાસ તે ચાર; પથ વિચાલે દેખીયો રે, તરુવર લિંબ વિશાળ રે, રાજા. ૧૨, તેહ તળે રથ છેડી રે, ભજન ભક્ષણ હેત;
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy