SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન વીરવિજયજી-ચંદ્રશેખર 9 પામી અચંભ ખડગ જૂએ, દીડિ રૂધિરની ધાર. . વિસમય૦ ૩૭. વશ જાળ જોવે ફરી, ધુપ કુંડ વૃત પૂરે; નર એક કર માળા રહી, પડ્યું મસ્તક દૂરે, વિસમયે ૩૮. રૂધિર ઝરંતૂ દેખીને, કરે પશ્ચાતાપ; વિણ અપરાધી મારી, કરતે મંત્ર જાપ. વિસમય૦ ૩૯. હાહાકાર કરતે ગયે, વન ખંડ વિચાલ; ઉભી દીઠી થાવના, વળગી તરૂ ડાળ. વિસમય ૪૦. સરવર તીરે દેખિને, ચિત ચિંતે કુમાર; વન રખવાળી દેવતા, વા વ્યંતર નાર. વિસમય ૪૧. અથવા જેવા ઉતરી, વિદ્યાધર બાળ; ચંદ્રવને કાંતિ ઝઘે, હઠ લાલ પરવાળ. વિસમય ૪૨. વા યમુના જળ દેવતા, સરોવરમાં નાહી; લીલ વિલાસે પડી રહી, તરૂ શાખા સાહી. વિસમય ૪૩, એમ ચિંતી ઘેરજ ધરી, ગયો તેની પાસે; સો તસ દેખી મહી રહી, ચિત્ત પ્રેમ વિલાસે. વિસમય ૪૪. વળિ ચિત્ત ચોરી ચિંતવે, નર રૂપે રૂડે પણું સતિ નારી- ચિત્તમાં, એ ભાંડથી ભૂડે. વિસમય ૪૫. રાજકુંવર ભૂલે પડ્યો, આવ્યો એણે કામ; ન ધટે મુજ તસ પૂછવું, કુણ દેશ ને ગામ. વિસમય) ૪૬. પૂછે પડુત્તર આપશું, તે પણ ન વિશેષ; ગુણિ જન પૂક્યાં બોલતાં, સંતિ દોષ ન લેશ. વિસમય ચિંતી મનપણે રહી, નિચિ નયનની વાસ; ચંદ્રશેખર તિહાં આવિને, બાલાર્વે તાસ. વિસમય ૪૮. ઉત્તમ રાસ રસાળ, ખંડ ત્રિજો વિશાળ; શ્રી શંભવીરે તસ ભણિ, અગીઆરમી ઢાળ." વિસમય૦ ૪૯. હરા, કુવર કહે સુણ સુંદરી, તું કુણું ઉત્તમ જાત; ગામ નગર કિહાં વાસ તુમ, કુણુ વળી માત ને તાત. . •
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy