________________
શ્રીમાનું વીરવિજયજી–ચંદ્રશેખર. ૩૧૯ અમશે કંઈ આવશે રે, કરશે તે ઉપગારે લાલ, તતખિણ દાનશાળા કરી રે, આવે લોક હજારે લાલ. અમરની ૧૮. ખાખી યેગી જે જે કહે છે, તે તે કીધ ઉપાયો લાલ, પણ એક લેશ ગુણ નવિ થયોરે, તવ નૃપ શેકેભરાયો લાલ. અમરની ૧૮. બેસે ન રાજ્ય કચેરીએ રે, ગીત નૃત્ય ને સુહાવે લાલ, દંપતિ દેય ચિંતા ભરે રે, દિવસ નીશા નવિ જાવે લાલ. અમરની ૨૦. એક દિન ચિતે એ દેવની રે, માયા દેવ સમાવે લાલ; જઇવડ હેઠે કરી વિનતિ રે, કરૂણાએ કઈએ બતાવે લાલ. અમરની ૨૧. ઈમ ધારિ શુભ વેળા લહી રે, ચાલ્યા રાય એકાકી લાલ; દિન કે વડ પાસિયે રે, રાત્રે સૂતો તે પાકી લાલ. અમરની રર. અતિ ચિંતાએ નિદ્રા નહી રે, દેવી યક્ષને ભાખે લાલ; કણ દુખિયે નર એકલો રે, તવ સૂર ઉત્તર દાખે લાલ. અમરની ૨૩. મિત્ર વિયોગે એ ખભર્યો રે, સી ભણે કીમ વિયોગીલાલ; સો કહે પૂર્વે આવ્યા હતા રે, પનિ મિત્રશું ભેગી લાલ. અમરની ૨૪. તે દીન મેં તુજને કહી છે, એને આવળી ચારે લાલ; મિત્રે ટાળી તે આવળી રે, પણ મેં ના કહી તે વારે લાલ. અમરની ૨૫. તે લેપી નુપ આગળ રે, વાત કરી તિણે તે હે લાલ; દેવનું વાક્ય ન અન્યથા રે, પથ્થરમય થઈ દેહ હે લાલ. અમરની ૨૬. તાસ વિયોગે સુતો ઈહાં રે, સુણિ દેવી તવ પુછે લાલ; જિમ પાકે નર રૂપે હવે રે, તે પ્રતિકાર કર્યો છે લાલ. અમરની ૨૭. જિલ કહે જે શિથળે સતિ રે, સૂત ઉછગે કર ફરસે લાલ; ત મંત્રી નર રૂપેહુવે રે, સૂણિ રાજા મન હરશે લાલ. અમરની ૨૮. ઉડી પ્રભાતે માર્ગે ચાલ્યો , પત વસંતપૂર ગેહે લાલ; હવે લોક પદ્માવતિ રે, દેખી રાયને નેહે લાલ. અમરની ૨૮. ગર્ભવતી સ્ત્રીવાતજ સૂણી રે, દિન દે આર હર્ષભરાલાલ શુભ વેળાએ સૂત જ તદારે, દિન દસ ઓચ્છવ થા લાલ. અમરની ૩૦.
સેનાભિધ થાપતા રે, ધર્મપસાએ સુખ પાવે લાલ, સજજન સાથે દીન બારમે રે, દાનશાળાએ નૃપ આવે લાલ. અમરની ૩૧.