________________
રાયચકનકાવ્યમાલા.. તવ રાગે વાવ્યા તે પણ વન પેગિ બને; હાં હાં વન. સાથપતિ લેઈ ઝાંઝર દૂતિ હાથમેં, ' - વન મધ્ય નિહાળી શકે ભયો તે અનાથસે. હાં હૈ યે મેરી. ૧૭. - તીકું દેઈ ઝાંઝર તે રોતે ગએ, ' . . નિજ અંગ વિભૂતી લગાય દુખે યોગિ ભયે; હાં હાં દુખે. નારી ગઈ સુણિ તસ ધવ વૈરાગ્ય ભળ્યો,
સગડી ધરી હાથ જયંત યોગીશ્વર થઈ ચ. હાં હાં યોગી. મેરી. ૧૮. - આર યોગી થઈ ગામ - વને ફિરતે ફરે,
એક દિન વન સરોવર પાળે તે ભેગાં મળે; હાં હાં. પાળે. પાઉ પરી એક એકયું અંલક બેલતે, યોગિકુળ કેરા મંત્ર વિભૂતીકા બેલ. હાં હાં વિભૂતી. મેરી. ૧૯, ઘણિ લગાઈ ‘શખાઇને રેટિ પકાવતે, - * * * કેળ પત્ર સરે દાળસે બેગ લગાવતે; હાં હાં ભેગ. હોકા પાણી લે કરે ગાંજા ચડાવતે, ભગો રંગ કહાડિકરિ એક એકકું પાવતે. હાં હાં એક મેરી. ૨૦. બાત કરતા ભાઈ યોગ તમે કિફ લિયા, કુણગુરૂ મિલિએ સાંઈ નામ તુમારા કયા દિયા; હાં હાં તમારા.' સાથપતિ કહે ભાઈ મળી એક બાલિકા, હિરા માણુક મતિ લે ગઈ તવ ધરિ ઝેળીકા. હાં હાં તસ. મેરી. ૨૧ ઘરકા નખેધ વાળ કર ભસ્મ લગાવતે, તણે નામ નોધપુરી કહિ દુનિયાં ગાવતે, હાં હાં દુનિયા. * નારી ત્રાસત નાસત ઘર ઘર જાવ, માઈ માઈ કહિ કરિ ભિક્ષા લે કર ખાવતે; હાં હાં લેકર. મેરી. ૨૨. ચોર કહે મેં સેર કરું કે નારમેં, મિજે મોળ લગાઈ ખરાબ કિયા સંસારમેં; હાં હાં કીયા. કરભિ કે ઉપર પૈસા ભરેલા લે ગઈ, વિશ્વાસે ભગાડી ગિપણ અમ દે ગઈ. હાં હાં અમ. મેરી. ૨૩. રાય ભણે સુણુ ભાય અને તે રાજિયા,