________________
શ્રીમાનું વીરવિજયજી---ચંદ્રશેખર. ૩૧૧ ઓઈ નારી ગઈ લઈ કેડ હસ્તે લાજિયા, હાં હાં હમ, * સૈન્ય સુભટ જોતાં ગઈ સાસરે મેજમેં, હમે દેગી હવા તસ મોહે રહું રણ રોજમેં. હાં હાં રહું. મેરી. ૨૪. ચોથે વિચારે. નારી મળી મુજ મહાસતી, ભણે સમય સુણે હમુગી હુવા નારી વતી; હાં હાં હુવા. એમ કહિ ઉઠી જયંત નિજ, ઘર જાવતે, સહી નારી ગુણવળી સાથે કે પ્રેમ-મિલાવને; હાં હાં પ્રેમ. મેરી. ૨૫. સદગુરૂ પાસે ધર્મ સુણિ વ્રત પાવતે, .
દેય દંપતિ ગુરૂ ગુણભક્તિએ સ્વર્ગ સધાવતે; હાં હાં સ્વર્ગ, * * ત્રીજે ખડે ઢાળ એ છઠ્ઠી સંવરી, શ્રી શુભવીર વિનદ વચન રસમંજરી. હાં હાં વચન. મેરી. ૨૬.
- દેહરા 'પદ્માવતિ કહે સુણ સખી, નહિ પરંધર એ ઘત;
- કરિય પરીક્ષા પરણછું, મન વંછિત વરજૂત. .' દાસી મુખે નરપતિ સુણિ, હર્ષ લહે સવિશેષ;
સ્વયંવરા મંડપ રચે, કરી સામગ્રી અશેષ. ૨.
ગામ નગરના ભૂપને, તેઓ કરિ બહુ માન; , - * રાજસુતાને સ્વયંવરે, આ સપુત્ર સયાન .
કૃદ્ધિ સહીત આવ્યા સવે, રાનપુરિ ઉદ્યાન; • ગરવ તસ ભૂપતિ કરે, તૃણુ અશનાદિ વિતાન. થંભ ટિકમય ઝગમગે, પૂતળી નાટારંભ; પંચવરણ ચિત્રામણ, સ્વર્ગ વિમાન અચંભ;
પંક્તિ સિંહાસન ભંતિ, ચંદરઆ ચોસાળ; • ; . ધૂપગટા ગગને ચલી, તારે કુરુમની માળ,
છે. દેખી નપસવિ, હરખિયા, મંડપ રચના સાર; * મદરત સર તિહાં આવિને, બેઠા સહુ પરિવાર.