________________
શ્રીમાન વીરવિજ્યછે–ચશેખર. ૩૦ . હિરા માણક મોતી ભર્યા તુમસે પ્રીતિ મળી; હ હ તુમ. . .
એક પૂર પરિસર વન તરૂ હેઠ વિસામતી, , , * * * તે વિસવાસ ને ભોજન કારણ ભેજાતી, હાં હાં કારણ. મેરી. ૧૦. વનપાળક તે દેખી વદે નૃપ આગળ, .. યુવતી રૂપવતી ભરી ધન એકલી ભાગળ હાં હાં એકલી.
ટી સાંઢો સહ દ્રવ્ય, નારી અણુવહી; • • • કરભિ સહ ભૂપસે બેલે હસંત પડી રહી. હાં હાં હસંત તુમકું સ્વયંવર હમુ ઈહ આવિયા તમે કહેલું સેવક સાથ હમકું બેલાવિયા હ. હાં હમ, મંદીર દેઈ ઊતારી ખાનપાન મોકલે,. - મન મેલણ ખેલણ તાકું લાવને ચલે. હાં હાં બેલા. મેરી. ૧ર બેલે સતી રહો દૂર મેરી બાત સુણ, . . ! કામદેવ મંદિર યાત્રા કરણકે જાવ હાં હાં કરણ, તુમ મુખ દરશન સુખભર મેં પાયા સહી, . : જઈ રાજપુરે સંય મંદિર પુનું ખડી રહી. હાં હાં પુછું મેરી. ૧૩. કોટી મુલ તુમ ભૂષણ પહેરી જાવ, કરિ પૂર્ણ અભિગ્રહ સિદ્ધ પિછે ઈહાં આવણું હાં હાં પીછે. .. માલ સહીત કરભી ઉહાં કરણું ખડી, ; : , કામદેવ ચરણ રજ તિલક કરૂ પાએ પડી. હાં હાં કરૂ. મેરી. ૧૪. રાય સુણી નીજ સન્યક સાથે મોકલે,
કરભિ કરિ અગ્ર સુખાસન બેસી ચલ; હ હ સુખાસન. - રાજપૂરિ નગરી વન એના ઊતરે. .
કરભિ ભૂષણ સુગુણાવળી ગઈ નિજ સાસરે. હાં હાં ગઈ. મરી. ૧૫. સૈન્ય વિલક્ષ જઈ નૃપને કહેતા વળી, , તમે સાસરવાસ કરીને તસ ઘર મોકલી; હાં હાં તસ.. રાજ્ય તજી તસમો નૃપ થાગિ થયો,, , , , રાખ ચોળી ધરિ કર ઝોળી વનેચરમેં ગયો. હાં હાં વને: મેરી. ૧૬. ભોજન લાવત ચાર ન દેખી સાવને,