SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ 1 . રાયચંદ્રનકાવ્યમાલા. પરધન લેવા ફરતા ઘણું રે, જગ ઘ ઘત ને ચેર. જૂઠો. ૧૧. તવ સુત ચારે દિશિ જેવતો રે, નર સૂતો દીઠે એક; બેલા પણ બે નહીં, પગ ઝાલી તા છેક જઠો. ૧૨. પણ તે સાસ ઘૂંટી રહ્યો છે, તવ જાણું મૃતક નીદાન; શેઠ કહ્યાથી ખગે કરી રે, કાપાં તસ નાકને કાન. હે. ૧૩, પુત્ર પિતા ધન દાટતાં રે, અહી નાણું કરીશ વિશેષ; મંદિર જઈને સૂતા બિહુ રે, ન રહિ શંકા લવલેશ. જૂઠે. ૧૪. પાછળ ધૂર્ત ધન કાહાડિયું રે, ચિંતે ગયા નાકને કાન; પણ જો દ્રવ્ય ઘરમાં હશે રે, તે કરશે જગત બધું માન. . કાળે કાણે ને કુબડો રે, જે નર અલંકરિયે આથ; જગ કહે ભાઈ સોહામણું રે, પગ પગ નર ઝાલે હાથ. જાહે. ધન સવિલેઈ નિજ ઘરગયોરે, વિલયે વેશ્યાદિક સાથ; મેળા ખેળા કરતા ફરે રે, ઘણા મિત્ર વલગ્યા હાથ. જા. એક દિન શેઠ ધન કાહાડવા રે, ગયા સુતશું લેવા રોક; ખાલી ખાડે દેખી કરિ રે, દેય મૂકે મોહેટી પિક. જઠે. લહિ મૂછ વળી રાઈ કરી રે, આવ્યા નિજ ગેહે રાત; વહાલી નિદ્રા ગઈવેગળી રે, ચિંતાએ થયો પરભાત. જૂઠે. બિહુ જણધારી નિરણયકિરે, નાક કાન ગયાં તેર; એહ નિશાનીઓ ઝાલર, નવિ કરવું અવશું જેર. જૂઠે. નગરે જતાં ગણુકા ઘરે રે, દીઠે વિલસંતે તે; મહિપતિ માણસે ઝાલિઓરે, મળી કીધીનિશાની જેહ, જા. ભૂપ ભણે ધન કિમ વિયું રે, હસિ બેલે રાય હજાર; શેઠની પાસે મેં ધન લિયું રે, આપી કિંમત ભરપૂર. જઠે. રાય કહે તેં શું આપિયું રે, કહે મેં દિયા નાકને કાન; તેને પાછા મુજને દીરે, કરિ દેવે હતાં તે સમાન. જા. ૨૩. તે શેઠને ધન પાછું દિયું રે, નથી બીજી કોઈ ભૂલ્ય; વાત સુણનુપ બોલિઆરે, હુઆ ધૂર્તત દેય તુલ્ય. જાડે. ૨૪. શેઠ ગયા નિજ મંદિરે રે, ગયો ઘૂર્ત વેશ્યા ગે;
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy