________________
શ્રીમાન વિરવિજયજી.–ચંદ્રશેખર.
નૃપ નગરે પડહ વજાવે, નર જે કાઈ. દક્ષ કહાવે; મુજ નંદનિને સમજાવે હો લાલ. પુન્ય. ૧૭. મંત્ર તંત્ર ને તંત્ર બનાવે, નર ડેષીપણું છુડાવે; તસ રાયસુતા પરણાવે છે લાલ. પુન્ય. ૧૮. વળિ રાજ અરધ તસ દેશે, જગ માંહે સુજશ વરસ્ય; મન વછિત મેળા લેશે હે લાલ. પુન્ય. કાઈ પડહ છબે નહી લેક, નિત્ય પહહ વજાવે છે; રાજા મન ધારો શોક હે લાલ. પુન્ય ૨૦. ચિત્રસેન તે પહહ સુણિને, નિજ મીત્રસ્યું વાત કરીને; . * વળિ જ્ઞાની વયણ સમરીને હો લાલ. પુન્ય. ચિત્રકારને ઘર દેય જાવે, એક પદે રૂપ કરાવે; વન સરવર પંખિ મેળાવે લાલ. પુન્ય. ૨૨. વડ ઉપર પંખિ માળા, હંસ હંસલી બાળક ચાળા; ફરતી લગી દીવની ઝાળા હો લાલ. પુન્ય. ૨૩રહી હંસી બાળની પાસે, ગયે હંસ ઉદકની આશે; પડિ સા દવમાં શિશુ ત્રાસે હે લાલ. પુન્ય. હંસચાંચ ભરી જળ આવ્યપ્રિયામરણે મેહે મુઝાવ્ય; છાતિ ફાટિ શિખિ જપાવ્યો છે લાલ. પુન્ય. : ચિત્રપટે સવિ આલેબી, દેખાવે લોક વિશેષી; કરે વાત સકળ જન, દેખી હે લાલ. પુન્ય. jઅરિની સખિ આવે, જોઈને તસ વાત સૂણાવે; પદ્માવતિ શીશ ધુણાવે છે લાલ, પુન્ય. ૨૭, દાસીને કહે હાં લાવ, નર દય સ્પષ્ટ દેખાવે; મુજને જોવા મન ભાવે છે લાલ, પુન્ય. સુણિને સખિયા તિહાં જાવે,ભણે સ્વામિનીતુમને તેડાવે; કહે સો ભયમાં કુણ આવે છે લાલ, પુન્ય. વદાસી ભય નવિ ધરશો, ચિત્રસેન સુણિ મન હરષ; ગયા કંપની પાસે તરશે હે લાભ પુન્ય. ૩૦. કુખની
GIGA