________________
દંપતિ તિહાં સુખભર રહે, કરતાં લીલા વિલાસ. એક દિન કુસુમોદ્યાનમાં, વિજયસેન સુરિરાય; સમવસય મુનિમંડળે, પૂરવધર કહેવાય. વનપાળક મુખથી સુણિ, કુઅર પાદિક જાય; સુરિ વદિ દેશના સુણે, બેસી યથોચિત ઠાય.
ઢાળ ૧ લી. (ઈડર આંબા આંબલી રે–એ દેશી.) ધરમ પરમ ગુરૂ ભાખિયો રે, તત્વ રતનત્રયી સાર; - દુરગતિ પડતાં પ્રાણીને રે, ધરમ પરમ આધાર.
સુગુણ નર સમજે હૃદય મજર. ધરમાવના પશુ પ્રાણિઆ રે, રેળે આ સંસાર; સર્ણ વિહૂણું પરભવે રે, દુખિઆ દિન અવતાર. સુગુણ ૨. દાન શિયળ તપ ભાવના રે, સમકિત મૂળ વ્રત બાર; મનવચકાઓ સેવતાં રે, સ્વર્ગગતિ અવતાર. સગુણ દાનાદિક ગુરૂ ભક્તિથી રે, સુખસંપદ શું વિશાળ; ચિત્રસેન પદ્માવતી રે, વરિ શિવ વ વરમાળ. સુગુણ૦ ૪. ચંદ્રશેખર વિનયે કરિ રે, પુછે પરણુમિ પાય; તે પુન્યશાળી કુણુ થયો રે, કહિએ કરિ સુપસાય. સુગુણક , સૂરિ ભણે આ ભતમાં રે, નામે કલિંગક દેશ; વસંતપુર પાટણ ધણું રે, છે વિરસેન નરેશ. * સુગુણ૦ રતનમાળ રાણે સતી રે રૂપવંતી ગુણ માળ; ચિત્રસેન તસ પુત્ર છે રે, દાતા વીર દયાળ. સુગણુ .
બુદ્ધિસાર મંત્રિસરૂ રે, વિનયી ન્યાઈ મતિવંત; રાજકાજ ઘરધરૂ રે, ગુણમાળાનો કંત. “સુગુણ૦ ૮. રતનસાર સુત તેહને રે, જ્ઞાયક શાસ્ત્ર અનેક; સુશિલ સત્ય ગુણે યે રે, ધર વિનય વિવેક, સુગુણ૦ ૯. રાય સચિવ દેય પુત્રને રે, પ્રીતિ રાગ વિશેષ; નિરકેશ ગુપ સુત ભમે રે, નગેરે ઉદભટ વેશ. સુગુણ ૧૦