SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન વીરવિજયજી-ચંદ્રશેખર. તેહની પૂઠે છે કે વળી એક નિસરી; દેવપુજાપ છે કે દેય કરમાં ધરી, યક્ષને ચિત્યે હે કે ગઈ અવનત કરી. દેખી પુજા હો કે કમળ આચરી, સખિને પૂછે છે કે કિણે પૂજા કરી; સા કહે પૂછત છે કે સબરાને સબરી, સા ભણે ભીલની છે કે નહીં પૂજા ખરી.. તિણે કઈ ઉતમ છે કે નર મન સંવરી, પુજા કીધી છે કે જિન હૃદયે ધરી; ભુતળ રજમાં છે કે પગ શ્રેણું પરી, સંખકજકુશ હે કે લક્ષણ રેખ કરી. વાત કરંતી છે કે પૂજા અરૂહરિ, કનકને કળશે હે કે સુરભી જળ ભરી; જિન નવરાવી છે કે પૂજે પ્રેમ ધરી, કર ધરિ વીણું છે કે ગીત સુકક વરિ. નાદે રીઝવે છે કે કુઅર પ્રગટ થયે, ઉડી કુંઅરિએ છે કે તસ આદર દીયે; સૂરિ સાધમિક હોકે લહિ નૃપ નતી કરે. તવ લજવાયું છે કે તસ આસન ધરે. બેસી પૂછે છે કે તમે કુણુ જાતિ છે, એ સરોવરમાં છે કે વા વનમાં વસી; યક્ષ દેવ થઈ છે કે કિમ જિન શિર ધરે, સુણિ તે નારિ હે કે કુંઅરને ઉચરે. જગનદત ડિજ કે માર્કદી પુરે, દાળિદ્ર રાજા છે કે નિવસે તાસ ધરે; પ્રિયમતિનારિ હો કે દુખમાં કાળ ગમે, તસ મુખ આગે છે કે નંદન તેર રમે. સામ લઇ સુત છે કે જયારે જન્મ થયે,
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy