________________
૧૯
1
}
સાલિભદ્ર સુખ સંપદા, ૧૭પામઇ દાન ૧૫સાય; ૧૯તાસુ ચરિત ૨૦વિખાંણુતાં, ૨૧પાતિક દૂરિ ૨૫લાય. તાસ ‘૨૩પ્રસંગઇ જે થઈ, ૨ધનાની ૨૫પિણ વાત; સાવધાન થઈ ૨૬સાંભલઉ મત રકરિજ્યાં વ્યાધાત. ઢાલ ૨૨ઉપઈની
',
હુઇ. શ્
મંગધદેસ શ્રેણિક ભૂપાળ, ૨૯પોતઇ ન્યાય ૩૦કરઇ ૩૧૨સાલ; ભાવભેદ સુધા સરદહઈ, જિનવર આણુ અખંડિત પનિતુ નવલી કરતી ૩૬ખેલા, માનીતી રાણી ચેલણા; * કાઈ ન લેાપજી જેહની કાર, કમ’ત્રીસર ૪°છ′૪ અભયકુમાર. ૨. આ જાની ગુજરાતીના નમુના મેં એટલા માટે આપ્યા છે કે, જૈનકવિદ્દારા ગુર્જર કાવ્યની ખીલવણી કેવા પ્રકારે થવા પામી હતી.
.
૩.
જો શ્રીયુત મનસુખભાઇની આ શ્રેણીદ્રારાએ ગુર્જર જૈનસાહિત્ય પ્રકટ થતું રહેશે, તેા, જૈનને કાવ્યભડાળ કેટલા મોટા છે તે ગુર્જરસાહિત્ય સષ્ટિ જોઇને આશ્ચર્ય પામ્યા વિના નહીં રહેા. મને સંપૂર્ણ ભસે છે કે શ્રીયુત મનસુખભાઇના આ પ્રયત્ન જૈન અને જૈનેતર સાહિત્ય સૃષ્ટિમાં અ વશ્ય સત્કાર પામ્યા વિના નહી રહે. અમદાવાદ તા. ૨૪-૧૧-૧૯૧૩, પોપટલાલ કેવળચંદ શાહ,
.
૧૭ પામે ૧૮ પ્રસાદ. કૃવા—દાન વડે સુખસંપદા પામે. ૧૯ તેનું ૨૦ વખાંણુતાં. આમાં ખા માથે અનુસ્વાર છે તે રહેવા દીધું છે. મળેલી પ્રત મુજબ લખ્યું છે. મળેલી પ્રતમાં સળંગ લખાણ છે પણુ શબ્દો તથા કવિતાનાં ચરણા છુટાં પાડીને લખવાનુ મને યાગ્ય લાગ્યાથી મે તેમ કર્યુ છે. ૨૧ પાપ ૨૨ જાય ૨૩ તે પ્રસંગે ૨૪ ધના એ શાલિભદ્ર શેઠને અનેવી થતા હતા. તે ખનેએ સંસાર સાથે છેાડી જૈન સાધુની દીક્ષા લીધી હતી. ૨૫ પણ ૨૬ સાંભળેા ૨૭ કરશેા નહિ. ૨૮ ચાપાઈ ૨૯ પોતે ૭૦ કરે ૩૧ સારી રીતે ૭૨ શુદ્ધ-સારાં ૩૩ શ્રદ્દા રાખે ૩૪ ધારણ કરે ૩૫ નિત્ય ૩૬ રમત ૩૭ શ્રેણિકની માનીતી રાણીનું નામ ચેલા હતું. ૩૮ આજ્ઞાર ૩૯ મ`ત્રીશ્વર ૪૦ છે ૪૧ અભયકુમાર તે શ્રેણિકનાં પુત્ર હાઈ પ્રધાન પણ હતા.
.
〃
1