________________
- ૧૯
, સાલિભદ્ર સુખ સંપદા, ૧૭પામઈ દાન પસાય; • પતાસુ ચરિત વિખાણતાં, ૨પાતિક દૃરિ પલાય. ૪
તાસ ૨ પ્રસંગમાં જે થઈ ધનાની પિણ વાત; સાવધાન થઈ ર સાંભલઉ મત કરિો વ્યાઘાત.. ૫
ઢાલ ૨૦ચઉપઈની મંગધદેસ શ્રેણિક ભૂપાળ, ૨૯પતઈ ન્યાય કરઈ ૩૧૨ઉસાલ; ભાવભેદ સુધા સરદઈ જિનવર આણુ અખંડિત ૩qહઈ. ૧ ૩પનિત નવલી કરતી ૩૬ખેલણા, માનીતી રાણી ૩૦ચેલણ કોઈ ન લેઈ જેહની કાર, ૩૯મંત્રીસર૪છU૪૧ અભયકુમાર. ૨
આ જૂની ગુજરાતીના નમુનાઓ મેં એટલા માટે આપ્યા છે કે, જૈન કવિઓદ્વારા ગુર્જર કાવ્યની ખીલવણું કેવા પ્રકારે થવા પામી હતી.
જે શ્રીયુત મનસુખભાઈની આ શ્રેણુકારાએ ગુર્જર જૈનસાહિત્ય પ્રકટ થતું રહેશે, તે જૈનને કાવ્યભંડોળ કેટલો મોટો છે તે ગુર્જર સાહિત્ય સૃષ્ટિ જોઈને આશ્ચર્ય પામ્યા વિના નહીં રહે. મને સંપૂર્ણ ભરૂસો છે કે શ્રીયુત મનસુખભાઈને આ પ્રયત્ન જૈન અને જૈનેતર સાહિત્ય સૃષ્ટિમાં અવશ્ય સત્કાર પામ્યા વિના નહી રહે. અમદાવાદ તા. ૨૪-૧૧-૧૯૧૩.
' ' પિપટલાલ કેવળચંદ શાહ ૧૭ પામે ૧૮ પ્રસાદ, કુવા–દાન વડે સુખસંપદા પામે. ૧૯ તેનું ૨૦ વખાણુતાં. આમાં ખા માથે અનુસ્વાર છે તે રહેવા દીધું છે. મળેલી પ્રત મુજબ લખ્યું છે. મળેલી પ્રતમાં સળંગ લખાણ છે પણ શબ્દો તથા કવિતાનાં ચરણે છુટાં પાડીને લખવાનું મને પૈગ્ય લાગ્યાથી મેં તેમ કર્યું છે. ૨૧ પાપ ૨૨ જાય ૨૩ તે પ્રસંગે ૨૪ ધને એ શાલિભદ્ર શેઠનો. બનેવી થતો હતો. તે બંનેએ સંસાર સાથે છોડી જૈન સાધુની દીક્ષા લીધી હતી. ૨૫ પણ ૨૬ સાંભળો ર૭ કરશે નહિ. ૨૮ ચોપાઈ ૨૯ પિતે 86 કરે૩૧ સારી રીતે ૩૨ શુદ્ધ-સારાં ૩૩ શ્રદ્ધા રાખે ૩૪ ધારણ કરે . ૩૫ નિત્ય ૩૬ રમત ૩૭ શ્રેણિકની માનીતી રાણીનું નામ ચેલણ હતું. ૩૮ આજ્ઞાર ૩૯ મંત્રીશ્વર ૪૦ છે ૪૧ અભયકુમાર તે શ્રેણિકને પત્ર હાઈપ્રધાન પણ હતે.
---
-
---
--