________________
શ્રીમાન વીરવિજ્યજી–ચંદ્રશેખર. મેં સદ્દગુરૂ પાસે લિયે, પરનરી નેમ. શક્તિ અગાધ છે દેવનેં, જો કરે કમ વિઘાત; પર્વત ડેલે વાયુથી, તરૂવરની શી વાત. મહે મન માણસ તણું, મુંઝાણ સંસાર; વિરમ્યા વિષય કખાયથી, તે ગુણ મણિ ભંડાર. કૃત્યાકૃત્ય હિતાહિ, કામ વિવશ નરનાર; ન સુણે ન જાણે દેખતા, અપજસ મસિ વિસ્તાર.
કામાધિ તે સુખ ગણે, વિષય વિપત્તિ નિધાન; વધેલો – ધનુરિત નર લોહને, દેખે કનક સમાન.
જાય વિષય વિષ સર્પનું, ગરૂડી મંત્ર જિનેશ; રાખ્યો અહનિશ હદયમા, સદ્ગુરૂને ઉપદેશ. ત્રિહું અક્ષરે તુમ નામ છે, દેખણુલોચન જ્ઞાન દેય; તૃતિય લોચન જુઓ, નામ સફળ તે હેય.
તુષ્ટ થઈ દેવી કહે, તુમ વચ માત્ર બલેણુ; | મહમહા વિષ મિટ ગયે, ધર્મ લડ્યો અચિરેણુ.
તું મુજ બાંધવ ધર્મને, તુંહિ ગુરૂ તું હિ દેવ; કામ પડે સંભારજે, કરણ્ય નિત તુમસેવ. વાત કરતાં સાંભળે, શબ્દ મધુરતા તેણ; કુંઅર કહે કુણુ એ ભણે, કોકિલ કંદર વેણુ. સા કહે ચંદ્ર ગુફા વસે, કરતા શાસ્ત્ર ઉચાર; ઉપવાસી ચઉમાસના, ચાર ચતુર અણગાર. કુમર કથનથી મેળવ્યો, વાંદી બેઠે જામ; ચુત સુણતાં નિશિ નિર્ગમ, દેવી વસર્જિ તા.
ઢાળ ૪ થી, ( જુઓ જુએ અચરજ અતિ ભલું-એ દેશી.) મુનિ શાસ્ત્ર ભણે ગૃહિ દાનનાં, તિહાં પાત્ર દાન સુવિશેષ છે; ઉત્તમ મધ્યમ મુનિ શ્રાવકા, અનુકંપા દાન અપ રે. જિન મતવિણ પાત્ર ન પામીએ.
એ આંકણું.