________________
૨૪૦
, રાયચંદ્રજૈનકાવ્યમાલા.
“લેઇ ખડગ કહે બાળકા રે લો, તુજ હાથે સુણ ગુઝરે; ચતુર નિજ મસ્તકદિયે દેવિ રે લો, સુરી કરે મસ્તક તુજ રે.ચતુરનીચર્યું. ૧૪. શ૩ જગત તમનેં નમે રે, રવિ સમ પ્રગટે રૂ૫ રે; ચતુર કુંઅર કહે સુણ જેગટારેલ, તું ભિક્ષુક અમે ભુપ રે. ચતુર નીચઢ્યું. ૧૫. નિર્દય પાપી તુજ હણું રે લો, દેવિને દિ ભેગ રે; ચતુર - સુરિ સંતોષવતી હુવે રે લો, જાય જગતને રાગ રે. ચતુર નીચઢ્યું. ૧૬.
ગીયે ઘા ખડગે દોરેલ, કુંઅરે બચાવી લીધ રે; ચતુર ઉચ્છલી સિંહપરે ચઢયે રે લો, કુમર ગીને બંધ રે. ચતુર નીચઢ્યું. ૧૭. મૃતકે ગુપ ચરણે ગ્રહી રે લો, આકાશના ઉછાલરે; ચતુર “ નાંખ્યો ગગન ચલતિ ત્રિલોચના રે લો, દેવીએ કુંઅર નિહાલ રે. ચતુર નીચઢ્યું. ૧૮. કાતી ખડગ લેઈતીહુ જણું રે લો, ભૂતળ ઉભાં દીઠ રે; ચતુર જક્ષણુએ ભટ પાઠવી રે લો, હણી યોગી હેઠ રે. ચતુર નીચઢ્યું. ૧૯જક્ષણું નૃપને લઈ ગઈ રે લો, રત્નગિરિને ઈંગ રે; ચતુર ક્રિીડા મંદિરમાં જઈ રે લો, આસન ઠવિ કહે રંગ રે. ચતુર નીચઢ્યું. ૨૦. કિડા નીમિતે ઈહાં કર્યો રે લો, કનક મેહેલ મનોહાર રે; ચતુર ત્રિલેચના નામે રહું રે લો, દાસ સખિ પરિવાર રે. ચતુર નીચઢ્યું. ૨૧. તુમ રૂ૫ રગે મહી રહી લો, થઈ ધણિઆતિ આજ રે; ચતુર પ્રેમરસે રસ કેળવ્યા રે , છાંડી તન મન લાજ રે. ચતુર નીચઢ્યું. ૨૨. કામને બાણું હું હણું રે લો, તુમ વિણ શરણ ન કેય રે; ચતુર પુરૂષોત્તમ બળિધો ધણી રે લે, પુન્યવતીને હાય રે. ચતુર નીચઢ્યું. ૨૩. એ પરીકર સવી માહરો રે લો, તે તવ કિંકર વેગ રે; ચતુર દાસ જનમ લગે લીલા કરે રે લો, મન ગમતા સુખ ભેગરે ચતુર નીચઢ્યું. ૨૪. તપ જપ કણ કરિ મરે રે લો, પામે નસુખ તે બાલ રે; ચતુર નરભવમાં સુર સુખ મળ્યું રે લો, તુમ ભાગ્યવિશાળ રે. ચતુરનીચર્યું૨૫ નિશિ દિન કર જોડિ રહું રે લે, સુણ શુભવીર દયાળ રે; ચતુર ચંદ્રશેખરના રાસનીરે લો, એ કહી ત્રીજી ઢાળ રે. ચતુર નીચઢ્યું. ૨૬
દેહરા, કુંઅર સુણું મન થીર કરી, કહે દેવીને એમ;