SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ રાયચંદનકાવ્યમાલા. ઈષ્ટદેવ સમરણ કરી, વ્રત ફળને અધિકાર; જીમ મૃત સાગરે વરણુવ્યો, તિમ કહું પર ઉપગારકોસંબી પુરી પરિસરે, સમવસર્યા ન વીર; રતનગઢ દઈ દેશના, ધ્વનિ જળધર ગંભીર. - દુવિધ ધરમ શિવ સાધને, સર્વ વિરતિ અણગાર; દેશ વિરતિ સુખ પથ છે, શ્રાવકનાં વ્રત બારઅતિથિ વિભાગ ચરમ, દિએ શ્રાવક મુનિ દાન; ઉચિતાદિક બહુ ભેદમાં, અભય સુપાત્ર પ્રધાન આ સંસારરહિત થકે, વિકસિત રામ વદન; ભક્તિ વિશે મુનિ દાનથી, પરભવ સુખ સંપન્ન. નાપાર્યન ધન થકી, અશન વસન અણગાર; સુર સુખ ભોગવી તે નરા, શિવ સુંદરી ભરતારશાલિભદ્ર આદે ઘણુ, તરિયા ઈણ સંસાર; વળી અચરિજ ચરિતે હુઆ, ચંદ્રશેખર નૃપ સાર. પ્રેમે પૂછે પરખદા, તે કુણ રાજકુમાર; જગતગુરૂ તવ ઉપદિશે, સુંદર તસ અધિકાર ઢાળ ૧ લી. (રસિયાની દેશી.). સયલદીપ સાગરવલ આકૃતિ, પરિકર જાણું રે વિશાળ; સલુણ૦ જંબુદ્વીપ જગતિ ચ દ્વારસ્યું, સમવ્રત સોવન થાળ. સલુણ૦ વીર વચન અમૃત રસ પીધે, રીઝીયે ગુણને રે નામ; સલુણ૦ દ્વીપ ઝાઝ થીર નાંગર નાંખને, રહ્યો ગુણ જન વિસરામ. સલુણા વીર૦ ૨ જલ શ્રી લવણુ વિચાર્લે એ રહે, કંચન ગિરિ થંભ કુપ; સલુણ ચૂલા ચઉમુખ ચૈત્યે ચિત હરા, જુએ જગતનાં રે રૂ૫. સલુણ વીર. ૩. તિષ ચક્રપતિ સમકિત ધરા, નિત પ્રદક્ષણ દેત; સલુણ૦ આશા મોટી એ ઉદ્યમ કરે, કોઇ દિન વિરતીને હેત. સલુણા વીર. ૪ સાતે ખેત્ર તિહાં ત્રણ ધર્મનાં, અવર યુગલનાં રે ઠામ; સલુણ૦ ધર્મરાગ ભદક નરનારિયે. સ્વર્ગ, જતાં વિશરામ. સલુણા વીર
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy