________________
રચનકાવ્યમાલા. નવવિધ જીવની કાયની, તજે હિંસા મન વચ કાય રે; કૃત કારિત અનુમોદના, “એમ ભેદ એકાશી થાય રે. એમ કરે . કાલત્રિક તસ વર્જતા, અરિહંતાદિક કરી સાખ રે; બીજું મૃષાવાદ છેડતા, ભવભ્રમણાદિક ભય દખ્ય રે. ભય૦ કરે૧૪. સત્ય અસત્ય ને મિશ્રતા, એ દશવિધ તિગુણ ત્રીશ રે; બાર ભેદ વ્યવહારના, મળી આવે એ બેંતાળી રે. મળી. કર૦ ૧૫. દ્રવ્યથી ખટ દ્રષ્ય આસરી, વળી ખેત્રથી લગાલેગ રે; દિન રાત્રિ કહિ કાળથી, ભાવથી રાગ રોપ સંગ રે. ભાવથી કરે
સ્વામી છવ ગુરૂ જિનથી, અદત ચતુર્વિધ હાય રે; દવ્યાદિથી ગુણુ, સોળ ભેદ એણી પરે જોય રે. સેળ કર૦ ૧૭ કાળત્રિકે મન વય તણું, એકસો ચુંઆળીશ ભેદ રે; અબ્રહ્મ વર્ષે મુનિવરા, જે ટાળે ભવભય ખેદ રે. જે. કરા૧૮દેહ દારિક વૈદિ, નવા વાડે ભેદ અઢાર, રે;
વ્યાદિથી ચગુણ, ચિત્ત ધરતા તે અણગાર રે. ચિત્ત કરે. ૧ નવવિધ પરિગ્રહ છેડતા, પગ મંડતાં જયણું ધરંત રે; કાળ બહુ છÈ ગુણે, સાતમેં શેવ કાળ વસંત રે. સાતમે કરે. ૨૧ સર્પ જલણ ગિરિસાગરૂ, વ્યોમ તરૂણ અલિ મૃગસૂર રે; પમ પવન ઘરણી સમા, મુનિ ભાખે અનુજોગ દ્વાર છે. મુનિ કરે. ૨૧ દેશ વિરતિધર શૂલથી, હિંસાનાં કરે પચ્ચખાણું રે; પાંચ મોટાં જૂનાં, પચ્ચખે ભૂલથી વ્રત જાણ રે. પશ્ચય કર૦ ૨ ત્રીજે અદત્તાદાનનું, એથે પરદાર નીમ રે; ઈચ્છા પ્રમાણે શૂળથી, પરિગ્રહ નવવિધની સીમ રે. પરિગ્રહ કર૦ ૨૩. દિશિ પરિમાણે ગમન કરે,ભગ ઉભેગ નિયમ વિચાર રે; કર્માદાન પર તજે, અનર્થ દંડ પરિહાર રે. અનર્થ કર૦ ૨૪ નવમે સામાયિક નિત્ય કરે, દશમે વ્રત સંખેપ થાય રે; મંત્ર બળે જેમ વીંછીનું, કાંઈ ઝેર તે ડકે જાય રે. કાંઈ કરો. ૨૫. ભંગ અસીતી ઓળખી, પિસહ કરતા શુભ ચિત્ત રે; બારમે મુનિ ઘર તેડીને, પડિલાભ મે ગૃહી નિત્ય રે. પડિલા કરાર,