________________
૨૨૨
રાયચ દ્રૌનકાવ્યમાલા.
}
જીંગસય આઠ જોગી જટાળા, ક્રેઇ ખાલે મંગલમાળા. સલૂણા ૧૦. ઇત્યાદિક નરની ટાળી, ભરી ઝાલે ગલાલની ઝાળી; વેશ્યા વર નાટક થાત, ચઉનાણી તણા ગુરુ ગાતે. સા૦ ૧૧. જેમ સૂત્ર ઉવાઈ કહાવે, તેમ જિનપરે મુનિનેં થાવે; જીવંત સૂરિ ઉવઝાયા, બહુશ્રુત ગીતાર્થ રાયા. સશુા૦ ૧૨. ત્રણેને સાઢામાં થાવે, શિર કસખી દુશાલા ધરાવે; નહીં મહુશ્રુતને કાઇ તાલે, એમ રત્નશેખર સૂરિ ખાલે. સલૂણુા૦ ૧૩. ગીતાર્થ સૂરિ સમાન, અંગ ત્રીજે લહે બહુ માન; ગીતારચ પક્ષ કહાવે, પરમતવાદીને હઠાવે. સણા૦ ૧૪. બહુશ્રુત તનુ શાચ વહેતા, અહુમૂલાં વસ્ત્ર ધરતા; મલિનાં શુક્રમલ પરિહાર, કહે પ્રવચનસાર ઉદ્ધાર. સલૂણા૦ ૧૫. સાહામૈયું કરવું . ભલે;
કહે- કાઇ
તપસ્વી કે,
સિદ્ધાંતે નથી કાંઇ જલ્પા, સલા૦ ૧૬.
તે મિષ્મા મન નવિકલ્પા, તપસી અજ્ઞાની ટાળે, ગુરૂકુળવાસે એ સાચા, એમ ધર્મદાસ ગણિ વાચા. સલા॰ ૧૭. ગીતારથ મિશ્રા ચાર, નવિ ભાંખ્યો ત્રીજો વિહાર;
વળગા મૂર્ખને માલેઃ
તે કરતાં ગીતાર્થે આણે, શ્રાવક કરતા સહુ ટાણે. સલૂા૦ ૧૮. સામે યુસછ યુસછ સચરીયા, વૈભારગિરિ ઉતરિકા;
ખંડ છટ્ટ સાતમી* ઢાળ, શુભવીર વિવેકી નિહાળે. સલૂણા૦ ૧૮. દાહા
ભૂપતિ ધમ્મિલ ઊતરી, દૂરી કરત પ્રણામ; અભિગમ સઘળા સાચવી, કર ધરી શ્રીફળ દામ. દેષ્ઠ ત્રણ પ્રદક્ષિણા, ભેટ ધરી બહુમૂલ; કર જોડી સ્તવના કરી, બેઠાં ચિત્ત અનુકૃળ મૅડી સધળી પરખદા, ગુરૂસન્મુખ સુવિનીત; રાણી મંત્રીશ પણ તિહાં, હરખે ઉલ્લસિત ચિત્ત. સુવા વછે ધર્મ તે, નૃપ યમ્મિલ કુમાર; ગુરૂ પણ તેહને દેશના, દીએ પુષ્કર જળધાર.
7.
ર.
pr
૪