SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન્ વીરવિજયજી.—ધમ્મિલકુમાર. વિનયવંત પરિવાર; પુત્ર મિત્ર કાંતાદિકા, સુખમાં કાળ ગમે સદા, સુગુરૂ મહિમ દિલ ધાર. ધસ્મિલ નૃપ ખત્રીશ પ્રિયા,એક દિન કરત વિચાર; જિનવચનામૃત પીજીએ, જે આવે અણુગાર ઢાળ ૭ મી. ૭. ૨૨૧. ( શીતળન્જિન સહેજાત દી~એ દેશી). વાચથમ વિનય વિલાસી, સહજાન' સુખના શી; અનુપમ આગમ અભ્યાસી, મુનિ સધળા ગુરૂકુળવાસી. સલૂણા સંત એ શીખ ધરીએ', ગુરૂભકિત સદ્દા અનુસરીએ. સલૂણા એ માંકણી. ૧.. સુદર પરિકર પરિવરિયા, પ્રત્યક્ષ જ્ઞાન જ્ઞાન ગુણુ દરીયા; વધિ મન પર્જવ ધરીયા, વૈભાર ગિરિ સમેાસરીયા. સલૂણ્ણા૦ ૨. નામે ધર્મચિ સૂરિાયા, સૂરિરાયા, કુશાગ્રપુરી વન ઢાયા; વનપાળ વધામણી દેતા, જિતશત્રુ ધમ્મિલ હરખતા. સા માઁગલની ભેરી વજાવે, સહુ લાકને એમ સુણાવે; પુણ્ય મેળા મળ્યા અણુગાર, આવજો સહુ સજી શણુગાર. સલૂણુા નગરે તારણુ અધાવે, મારગ સધળા સમરાવે; પગ પગ છંટકાવ કરાવે, ફૂલપૂંજ સુધી બિછાવે. સલૂણા વળી ધૂપલટા મહકતી, પંચવર્ણી ધજા ઝળકતી; સજે સાહા મયું સહુ ભેળા, જાણે નાવે ફરી આ વેળા. સલૂણુા અષ્ટ મંગળ જળ ભરી ઝારી, હય ગય રથ ભટ શણુગારી; રથ ખત્રીશ મેઠી નારી, તેમ રાય પ્રિયા રથ ધારી. સલૂણા વાડવ ક્ષત્રી ભઢ જેવા, ઈલ્ય કાટખિક સધ્મા!; ઈશ્વર ધનવંત સમૂહા, શેઠે સેનાપતિ સથ્થવાહા. સલૂણા૦ પટ્ટહસ્તી ચઢવા દોય રાજા, વીણા ભુંગળ તૂર અવાજા; ચામર ધજ છત્ર ને તાલા, કેઈ ચાલે સિ’હાસનવાળા, સલૂણુા અસિ કુંતÜનુષ શવાળા, ખધ લેઈ ચલેં લઘુ ખાલા; 3. ૪. ૫. ૭. e. .
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy