SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન વીરવિજ્યજી–ધર્મિલકુમાર. ૨૧આવી ઉભી કુંવર છબી, અતિ જોતાં રંગ લાગે ચળ, અપચ્છ૨૦ ૪. વિનય કરી એમ બેલતી, મન મોહન છે; મુઝ વાત સુણ ગુણધામ, મનડું મોહ્યું રે મનમેહન ); વેતાર્થે દક્ષિણ દિશં, મન છે નગર અશોક તે નામ- મનડું૦ ૫. વિદ્યાધર નરરાછ, મન તે નામે છે મહસેન; મનડું, ચંદ્રપ્રભા રાણું સતી, મન, બેહુ સુખીયાં પ્રેમ રસેશું. મનડું ૬. મેઘરથાભિધ તેહને, મન છે પુત્ર ઘણે અવિનીત; મનડું મધમાળા નામે સુતા, મન, હું નૃપની કુળવટ રીત. મનડું- ૭ અન્ય દિને માતા પિતા, મન કરે બેઠાં અંતર વાત; મનડું પુત્ર કુલક્ષણ ઉઠી, મન, કરે કે એક દિન ઘાત. મનડું. ૮. છે પરદારા લંપટી, મન, નાવે એહને વિશ્વાસ; * મનડું અતે જે રાજા થશે, મન તે કરશે સર્વ વિનાશ. મનડું દર ધૂમ અશિથી ઉડીયા, મન વાદળ ઘન પદવી પાય; મનડું, જ્વલન જનકને નાસવે, મન ગાજતે જળ વરસાય. મનડું ૧૦. તેમ દુર્જન બળ દૈવથી, મન લહે લક્ષ્મી રાજ્ય વિશેષ મનડું. પ્રાયે પિતા બાંધવ પ્રતે, મન કરે તર્જન ઘાત લેશ. મનડું ૧૧રહીયત પણ રાજી નહીં, મન હું નહીં દીયું એહને રાજ્ય મનડું કોઈક નરરતિ આગળ, મન ભેગવશે આ સામ્રાજ્ય. મનડું ૧૨. રાણી કહે સુણો નાથ છ, મન કરે ધારી કાંઈ ઉપાય મનડું અહિડશી અંગુલી દિએ, મન રહે જીવિત તો સુખ થાય. મનડું ૧૩-. કહે પ રાણી સાંભળે, મન, સુત દીઠે દાઝે દેહ, મનડું . વિદ્યાપન્નતી પૂછીએ, મન, સો ઉત્તર આપે તેહ. મનડું ૦ ૧૪. રાર્થે વિદ્યા પ્રગટ કરી, મન પૂછતાં બેલી એમ; મનડું, જીત સાત વ્યસની થયે, મન શે એ ઉપર તુઝ પ્રેમ. મનડું ૧૫પુત્રી જે મેઘમાલિક, મન થાશે તસ જે ભરતાર; મનડું. મધરથને જમને ઘરે, મન તે મોકલશે નિરધાર. * મનડું ૧૬... તુઝ પદે અન્ય રાજા થશે, મન તેહથી વધશે તુઝ લાજ; સુત ન દીએ સુખ જીવતાં, મન તે પુત્ર-નહીં અહિરાજ.. મનડુ ૦ ૧૭.
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy