SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ . • રાયચંદનકાવ્યમાલા. નાઠા અમે દેખી વિપરીત વદે ; નારીશું ઝગડે નર ઉત્તમ નવી કરે છે. પ્રેમ બન્યો તિહાં ઝગડાનું શું હેત જે, મિત્રસેનાએ . કી શે સંકેત છે; સાચ કહે તે આગળ વાત પ્રકાશીએ જે. ખેટસુતા • આશ રાતી કેત જે, હલવિ સહુ રહેશે નહીં તે ઘજત જે; ઉજજલ ધજ દેખીને દેશાવર ગયા જે, મિત્રના મુખ સાંભળી બાંધવી વાત છે, અમે બહુ બેહેને નવિ ચિં િઉપઘાત : નાનીને વયણે રે ચિત ઉપશામીયું જે. અમે જાણ્યું જ નહીં એમ તુમ મેલાપ જે, બાંધવ ઘાતે બેહુને થયે સંતાપ જે; મિત્રસેનાએ ઉજજલ ધજ હલવ્યો અહી જે. ભાઈ મુઓ પણ વંછિત મેળે મેલી છે, સંપે હરખી સોળ જણીની ટળી જે; હર્ષમદે મિત્રોએ ધપતિ હાલ જે. એક એક વચને સાચી વાત રસાળ જે, છઠે ખડે ભાખી પહેલી ઢાળ જે; શ્રી શુભવીર વખૂટો મે સહુ ભાળ્યો છે. દોહરા 'વિધતાને કુંવર કહે, અમે વિરે જાત; પછે અઢાર મળી તેમ, કેમ જાણે તે વાત. દાણું પણ જોર છે, ચતુર ન ચિંયે જાય; યુર્વ દિશિ વિંછા કરે, પછિમ દિશિ સધાય. ઈછ મેલાપ સંપજે, કાળે કાળે જોય; તે પણ વસ્તુ સભાવથી, નિયતપણું જે હોય. ઉદ્યમ પણ કરે છે, પણ એક પુણ્ય સહાય; કર દેશાવર સજજતાં, વંછિત મેળા થાય..
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy