________________
રાયચંદ્રનકાવ્યમાલો, - પણ વનમાં વિદ્યાસાધકને કર્મ હશે જે.' ૩. સાધક હણીય પૂછે છે શું કાજ જે, પરની વાત કરતાં નાવે લાજ જો; પર ઘરની વાતોએ છ નંદકી જે. નહિ હમ. નંદકિ નહિ નંદકિ મા બાપ, જે, અમ કુળમાંહે નંદકીની નહિ છાપ છે; * ચટકો કેમ લાગે રે સાચું પૂછતાં જે. ( પ. સાચું પૂછે તે શું સગપણ લાગે છે, મરમની વાતે મોટા ઉત્તર ભાગે ; નહિત વિણ કામે પૂછવું નવી ઘટે છે. - - વિણ કામે નહિ જાવું કેઈને ઘેર ,
સેહજે “મરમની વાતે પ્રગટે ઝેર જે; સગપણ વિણ નવી બોલી શકીએ એવડું જે. સગપણ શું લાગે છે બોલો અમને જે, : એવડું જે દુઃખ લાગે દિલમાં તમને જે; અંતરને ઘા લાગે માલમ કેમ પડે છે. ' સાધક એ મુઝ 'વૃદ્ધ સહાદર થાય છે, નિરપરાધી * હણુ દેઈ ઘાય છે;
એ વાતે ક્ષત્રીની લાજ વધે નહીં જે. સાચું કહ્યું પણ ફરતાં નદિય કનાર જે, “ તરૂ લટકતી લીધી- એક તરવાર જે; * વંશ જાળ કાપતાં સાધકને હ . • ૧૦.