________________
શ્રીમદ્ વીરવિજયજી–-પસ્મિલકુમાર. ૨૦એણે અવસર તસદે પરીક્ષા, રાયતણું કરી રૂપ છે; . આવી. રા કહેસુણે રાણી, તજી પિસહ ધરિ ચૂપ છે. ધન્ય કેતુઝ રાગે હું આવ્યું પાછે, અંતર ધરીય સનેહ ; • • કામખ્વર તાપેથી સમાવે, દેઈ : આલિંગન દેહ છ. ધન્ય ૭. સામાદિક - વાટ તે જોશે, જઈશું પાછલિ રાત ; રાણી કહે સુણ પાત્રતધારી, કણ તમારી જાત છે. ધન્ય - એક ગુરૂ મુખ વ્રત ઉચ્ચરીને, ના કેહતાં લાજ જી; નરય તિરી ગતિ દુઃખ બહુ કહિઍ, કરતાં એહ અકાજ છે. ધન્ય ૯. આજ તુમારે અમ કોણ સગપણ, ધર્મનું સગપણ એક છે; ચઉદસ પિસહ હું ન વિરાધ: જે મળે દેવ અનેક છે. ધન્ય૦ ૧૦. એણું પરે ધીરજ મન વચ દેખી, રીસ કરી ગરાય છે; રનવતી રહી ધ્યાન ઘટામે, આતમ રામ રમાય છે. ધન્ય. ૧૧રવિ ઉદયે પિસહ પારીને, પૂજે જિન. અરિહંત છે; આવી નૃપ સુણ વાત તે સઘળી, તુક ચિત્ત લહત છે. ધન્ય રાજા અષ્ટમી વાસર નિગમી, શનિ પસહ કીધ છે; • નિશીથ વેળા રતનવતીએં, આવી આલિંગન દીધા છે. ધન્ય. ૧૩
રાય કહે ન ઘટે છે સતીને, હું પર નરં છું આજ છે; રાણું કહે આલોયણ લે, દેખી વળી મુનિરાજ છે. ધન્યas, માહરૂં વચન કદા નવિ લખ્યું, આ ભવ માંહી નરેશ છે; પિસેહ તજી રમીઍ આજ રાત્રિ, નહીં તે મરણ કરેલ છે. ધન્ય ૧૫. મિનપણું કરી. ધ્યાન ધરતા, રાયે દીધી - પૂઠ ;, -તવ પરનરશું રતનવતીનો, સંગમ રાયે દીઠ છે. ધન્ય..૧૬.
ધ્યાન થકી જબાન ચોરાજા તવહુઓ મંત્રી સરૂપ છે ! દેવ પ્રત્યક્ષ થઈ કહે મુઝસેં, ઓળખે છે કાંઇ ભૂપ છે. ધન્ય૦ ૧૭. રાય કહે તુમે મંત્રી અમારા, ક્યાંથી આવ્યા • આજે ; . દેવ કહે પંચમ , દેવલેકે, ભગવીઍ સામ્રાજ્ય : ધન્ય૦ ૧૮. જેવાં પ્રભુએ વખાણ્યાં તેહવાં, દંપતી દીઠાં દેય છે; પ્રથમ પરીક્ષા રતનવતીની; બીજી તુમારી - હે જી ધન્ય૧૯,