SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ . કઈ પણું સમાન્ન વિદ્વાને જૈન ગુજરાતી સાહિત્યને અત્યાર સુધી પૂરત ઈનસાફ આપે નહિ તેથી તે બાબત જનસમૂહનું લક્ષ ખેંચાયુંજ નહિ, સર્વને બદલે સવિ, નગરીને બદલે નયરી વગેરે શબ્દપ્રયેગે જોઈ જૈન સાહિત્યને ગુજરાતી ભાષાના સાહિત્યમાંથી બહિષ્કાર કરવો એ કેઈ પણ રીતે ન્યાયી ગણાશે નહિ. આજે હું ભણેલાઓ અથવા તે ગુજરાતી પાંચ ચોપડી ભણું ઘેર ને નિશાળે કે કોલેજોમાં બધે વખતે ઈજીજ શીખેલા મેટી ઉપાધિ ધારણ કરનારામાંના કેટલાક, હલના લેખકે નાં અધૂરાં લખાણે સમજી શક્તા નથી, તેથી શું આપણે એ લખાણની ભાષાને ગુજરાતી સાહિત્યમાં બહિષ્કાર કરીશું ? બેશક, આપણે તેને સંસ્કૃતમય ગુજરાતી કહીશું; પણ તે ગુજરાતી નથી અને તેને હાથ પણ અડાડવો નહિ એમ તે કહીશું નહિ. સંસ્કૃતમય ગુજરાતી કરતાં તે જૈન ગુજરાતી ઝટ સમજાય તેવી છે, તો તેને મારા મત મુજબ સાહિત્યમાંથી બહિષ્કાર થઈ શકે નહિ. પંડિત વિલ્યમ જેન્સન સંસ્કૃતમાં શેકસપીયર જેવાં નાટકે હાય એમ પ્રથમ માની શકતો જ નહોતો, પણ પ્રયત્નથી જ્યારે તેના જાણવામાં આવ્યું ત્યારે તે છકજ થઈ ગયો. તેમ જૈનેની કવિતા તે સમજાય તેવી નથી, તેમાં પ્રેમાનંદ કે દયારામ જેવી ખુબી કયાંથી હાય” એવી ભ્રમજનક વિચાર પદ્ધતિને જે સાક્ષાના શિરેભાગમાં સ્થાન નહિ મળે તે તેઓને જૈન સાહિત્યમાંથી ઘણું જાણવાનું મળશે. આજથી આશરે સવા છશે વર્ષ ઉપર ૫૪૦ ગાથાને ઉપદેશમાળા નામે ગ્રંથ છMય છેદને ઢાળે રચાય છે. તે વખતની ભાષા કેવી હતી? જૂની ગુજરાતી કેવી હતી તે બતાવવા અને રાસમાંની ભાષા તેવી નથી પણ આજની ગુજરાતી જાણનારા સહેલાઈથી સમજી શકે. કેવી છે તેને ઘણા ખરા રાસની તે સાધારણ ગુજરાતી ભાષા) એવું કહેવા માટે એ ગ્રંથો - પહેલે ને છેલ્લે છખે, આ નીચે આપેલ છે. વિજ્ય નરિંદ જિણિંદ, વીર હથ્યિહિં વય લેવિશુ. ધુમ્મદાસ ગણિ નામિ ગામિ નિયરિહિં વિહરઈ પુણું. નિય પુત્તહરણસીહરાય પડિબેહણું સરિહિં, કરઈએસ ઉવએસ માલ જિણ વયણ વિદ્યારિહિ, ,,
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy