SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન વીરવિજ્યજી–યમ્મિલકુમાર. ૧૭૯ અલબેલા જુએ સહુ વાટડી, સાહેબજી, ખળવદનેં રજખેરવી, સાહેબજી. લાખ લેક વધી લાજ છે. અલબેલા ૧૮ કપિલરાય કરી મદ ચઢયે, સાહેબજી ભાંગી આલાંનો થંભ હે અલબેલા હાટને ઘર પાડે હેલમાં, સાહેબ૦ ચાલત વેગ અચંભ છે. અલબેલા૨. નવિ વશ થાએ કેયથી, સાહેબજી કરત કેલાહલ લોક હે; અલબેલા ' નુકશાન બહુ નગરે કરે, સાહેબજી રાય સચિવ ધરે શક . અલબેલા ૩. જાણું સાહિબ તુમે ઝાલો, સાહેબજી કહિને ગયો દરવાન હે; અલબેલા વિમળસેનાને વધામણિ, સાહેબજી દેત વચન બહુમાન છે. અલબેલા૪. હેમનું કંકણ હશું, સાહેબજીદેઈ વિસર્જે તાસ છે; અલબેલા, શબ્દ શુકન ગ્રહી આવીયા, સાહેબજી, ધમ્મિલ ચહુટા પાસ હે. અલબેલા૫. ઇભ્યયુમર એક તેણે સમેં, સાહેબજી મેળવી કન્યા આઠ હે અલબેલા નવણુ મહેચ્છવ કારણે, સાહેબજી જાય તિહાં બહુ ઠાઠ છે. અલબેલા ૬. ધમિલ દેખી પૂછત, સાહેબજીતવએક બે ત્યાંહિ હો અલબેલા આરિદ્રદત્ત સથવાહન, સાહેબજી પુત્ર સાગરદત્ત અહી હે. અલબેલા ૭. પિતરે મનેરથે મેળવી, સાહેબજી, સુંદર કન્યા આઠ હો; અલબેલા તે પણ મેહેટા શેઠની, સાહેબજી સાંભળે નામને પાઠ છે. અલબેલા ૮. દેવકી દે ધનસિરી, સાહેબજી, કુમુદા નંદા નામ હો; અલબેલા) પદ્મસિરીને કમળસિરી, સાહેબ. ચંદ્રસિરી ગુણધામ છે. અલબેલા ૮. વિમળા વસુમતી આઠમી, સાહેબજી બેઠી રથ વર સાથ હે; અલબેલા, કન્યા રત્ન લક્ષણ ભરી, સાહેબજીક આવી રાંકને હાથ છે. અલબેલા ૧૦. ચંદ્રકલંકી વેત, સાહેબજી, દુર્લગ રૂપે નિહાલ હે: અલબેલા દંપતી રાગે વિગડા, સાહેબજી, કંટક કમળની નાળ છે. અલબેલા ૧૧ જળનિધિ જળ ખારાં કિયાં, સાહેબજી. પંડિતનિધન કીધ છે; અલબેલા, ધનપતિ કૃપણુતા ચઉમુખે, સાહેબજીરતનને દૂષણ દીધા છે. અલબેલા ૧૨. વાત કરતાં આવી, સાહેબજીક હરિત ોિ જમરાય છે; અલબેલા, કેલાહલ થયે કામિ, સાહેબજીકૅસિક મૌકુલી ન્યાય . અલબેલા ૧૩. વણક તે નાઠા વેગળા, સાહેબજી નાઠા સુભટને સાથ હે અલબેલા સાગર તરછોડી નાસી, સાહેબજી વળગીચીવરની હાથ છે. અલબેલા ૧૪
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy