________________
શ્રીમાન વીરવિજયજી–ધમ્મિલકુમાર. ૧૭૭ વૈદમંત્રાદિ નિષ્ફળ થયાં છે, બહુલકમને ઉપદેશ. ગુણ૦ ૬. વાત પંખા તણું સાંભળી છે, મોકલે તેડવા તાસ; કુંવર કહે કૃપ નવિ આવશે જી, આવે તરશે કૂપ પાસ. ગુણ૦ ૭. પુરોહિતે પુત્રિ રથમાં ઠવી છે, જય માળણ તણે ગેહ; પંખો જળ ભીંજવી છાંટીઓ છ, તતક્ષણ સજ થઈ દેહ. ગુણ૦ ૮. લાખ શરપાવ પુરોહિત કરે છે, નવિ ધરે કુવર તે હાથ; નૃપ ગુરૂ પુત્રી શણગારીને , મોકલે જનકની સાથ. ગુણ હ. તેણે રામે રાય સુદત્તની જી, વસુમતી રાણુની જાત; નામે પદ્માવતી કન્યકા છે, કળા વિજ્ઞાન વિખ્યાત. ગુણ૦ ૧૦ કમેં બહુ રેગે પીડિત તનુ છે, બહુ વિધ કીધ ઉપચાર; દેશ પરદેશી વૈદે મળી છે, નવિ થયે ગુણ તે લગાર. ગુણ ૧૧તેહ ચિંતાએ નૃપ પીડિત , રાણું મન દુખ અપાર; વાત સવિ કુંવરની સાંભળી છે, કૃત દ્વિજ પુત્રી ઉપગાર. ગુણ૦ ૧૨. રાય પરધાનને તેડવા જી, મેકલ્યા માલણ ગેહ, બેસી સુખાસન પાલખી છે, આવી નૃપને મળ્યો તેહ. ગુણ૦ ૧૩. આદર દેઇ બહુ માનશું છ, રાયે બેસારી પાસ; ભાઈ અમ ભાગ્યે તુમે આવીયા છે, મરુધરે સુરતરૂ વાસ. ગુણ૦ ૧૪એમ કહિ કુમરી દેખાડતાં , રેગે વિરૂઈ થઈ દેહ સજજ કરવી નજરે પડી છે, સજજન લક્ષણ એહ. ગુણ. ૧૫કુંવર કહે ચિંતા દરે ગઈ છ, શ્રી જિન ધર્મ સુપસાય; પુરોહિત તેડી મુદરત લિયે , તિથિ કરણ શુદ્ધ મેલાય. ગુણ૦ ૧૬તે દીને બહુલ આડબરે છે, ધૂપ ધૃત દીપની માળ; મંડળ મધ્ય ધરી , હવન કરતે કરમાળ. ગુણ૦ ૧૭. જાપ પરમેષ્ટી મનમેં જપી છે, તીર્થ જળ વીંજણે પાય; શિર ઠવી પો નહવરાવતાં જી, રાગ પોકારતાં જાય. ગુણ ૧૮. અબર વાણી વ્યંતર કરે છે, સુણ ધરી કાન ગુણવત; સાતમે ભવ મુનિ હેલિયા છે, તેણે અમેં કુમરી વળગત. ગુણ ૧૦ ધમ્મિલ કુંવર પુણ્યશાળીએ છ, છેડાવ્યા તર્જ વીઆજ; કનક ઘડી પૂતળી સારસી છે, કુંવરી થઈ બેઠી ધરી લાજ. ગુણ૦ ૨૦.