SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન વીરવિજ્યજી-ધમ્મિલકુમાર. ૧૭૧. "દેખી કુંવરી મુખ મોહી રહી છે, અતિ પ્રેમવિલાસ રે. ચતુર ૧૯. ચિંતે કુમરી ચિત્ત ચોરીને છ, પર નર સતી મન ભંડ રે; રાજકુંવર ભૂલો પડ્યો છે, આવ્યો એણે વન ખંડ ૨. ચતુર ન ઘટે મુઝ મુખ પૂછવું છે, પૂછડ્યાનો ઉત્તર દેશ રે; ગુણિ જન પૂર્વે બેલતાં જ નહીં સતી દુખણ લેશ રે. ચતુર૦ ૨૧મનપણું ધરી" સા રહી છે, ભૂતળ નયણે કરાય રે; ' ' તવ કુંવર ” મુખ ઓચરે છે, મધુર વયણ સુખદાય રે. ચતુર૦ ૨૨. ધમ્મિલ કુવરના રાસને જી, પંચમ ખંડ રસાળ રે; શ્રી શુભવીરે શી કહી છે, તેની પહેલી ઢાળ રે. ચતુર૦ ૨૩. ધમ્મિલ કહે સુણ સુંદરી, તું ઉત્તમ કેણુ જાત; કિહાં રહેવું સુકળાનિધિ, કોણ તુમ માત ને તાત. શું કારણ આ નઈતટે, વન તરૂકુંજ નિવેસ; નિર્ભય વિચરે એકલી, જોબન બાળે વેશ. મેં તુઝને વનદેવતા, જાણે આબે પાસ; પગ ભૂમિ જળચને, મણુએ જાતિ વિશ્વાસ. તવ "વળતું મરી કહે, સુણ ઉત્તમ ગુણવંત; મૂળ થકી માંડી કહું, સઘળા મુઝ' વિરતંત. : ઢાળ ૨ જી. , , (સાહીબા મોતિડે હમારએ દેશી). બેલે મીઠા બેલી. એણું નયણું, વૈતાઢયે છે દક્ષિણ શ્રેણ; શંખપુરી નૃપપુરી સાનંદે, તાપ શીતળતાએ રવિ ચદે; સાહિબા સુણવતરસાળો, મંદિરે મળિયે લટકાળી, સાહેલીની ટેળી. એ આંકણું.. શું જાણું કામ પતાકા, કામદેવ મંદિરની પતાકા, કામેન્મત્ત તદંગજ નામે, કામોન્મત્ત સદા પરિણમેં. સાહિબા ૨. નામે વિદ્ય~તી વિદ્યાતા છે, દેય સુતા ગુણ ગુણની લતા છે; વણ વદતાં પુલ ખરતાં લોચન જેહનાં અમીય ઝરતાં. સાહિબા. ૩... નિકટ કનક ગિરિશિખર વિહાર, આવ્યા ધર્મષણ અણગાર;
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy