SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ • રાયચંદ્ર નકાવ્યમાલા. વસ્ત્ર ને શસ્ત્ર ગ્રહી , કરી છે, પરમેષ્ટી સુહઝાણું રે. ચતુર૦ ૫નઈ ઉપકંઠ દાહિણ દીશું છે, દેખતે કૅતક રંગ રે; વૃક્ષ. ઘટા વન વેલડી જી, ભેદ ન કિરણ પતંગ રે. ચતુર૦ ૬. એક તરૂડાળે ઝુલતી છે, લંબી વર તરવાર રે; હેમ મૂઠ રને જડી છે, મણિધર મેનાકાર રે. ચતુર છે. ખેચર ખર્ષ વિસારીને જી, નિજ ઘર ચલીયે હોય રે; ચિંતી કુંવર વન જેવત છ, દીઠે નહીં નર કોય ૨. ચતુર૦ ૮. આવી ખ લઈ દેખ છે, ચક્રિ ખ અનુહાર રે; મેન રહિત કરી ઝગમગે છે, ઉજજલ તલ તેલ ધાર રે. ચતુર. . અલસિ કુસુમ સમ જસ પ્રભા છે, વિજળી ક્યું દર પંખ રે; દેખી અચભે પામી , લહિ અસિરત્ન વિશેપ રે. ચતુર૦ ૧૦જેવા પરીક્ષા તિહાં ગયે છે, બદ્ધ કુટિલ વંશ ધૂળ રે; ગુલ્મ વિટાણું પરસ્પરે છે, સાઠી વશ ઘણુ મૂળ રે. ચતુર૦ ૧૧. વૈશાખ ટાણુ કુંવર રહી છે, તે છેદા સમકાળ રે; વિરમય પામી ખર્ષ જુએ છ, દીઠું રૂધિર તસ ધાર રે. ચતુર૦ ૧૨વંશજાળ ફરી જેવતા છે, ધૂપકુંડ ધુમપુર રે; નર કર જપમાળા રહી છે, કુંડળ શિર પણું દૂર રે. ચતુર૦ ૧૩. રૂધિર ઝરંતું દખીને , છ, પશ્ચાત્તાપ કરત રે; વિણુ અપરાધી મેં હા , સાધક વિદ્યા મંત રે. ચતુર૦ ૧૪. નિંદન નિજ કરતો ગયો છે, નંદન વન સમશાળ રે; શીતળ જળ વાગ્યે ખડી છે, કુંમર વળગી તરૂડાળ રે. ચતુર૦ ૧૫. દેખી કુંવર મન ચિંતવે છે, સુંદર વન રખવાળ રે; કિજર દેવી અંતરી છે, અવર ન નરની બાળ રે. ચતુર૦ ૧૬. અથવા જેવા ઉતરી છે, વિદ્યાધરી સુકુમાલ રે; કાંતિવદન વિધુ સારસી છે, અધર અરૂણ પરવાલ રે. ચતુર૦ ૧૭. કિંવા કનકવાલુકા નદી છે, જળદેવી અધિષ્ટાય રે; વાવડી નાહીને નીકળી છે, કનકસમી જસ કાય રે. ચતુર૦ ૧૮. ચિંતવને ધીરજ ધરી છે, આવી તેની પાસ રે;
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy