SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ રાયચંદજૈનાવ્યમાલા. સાતમી એ બ્રહ્મદર ગયે, કુરુમતિ કુરતીકાર; છઠ્ઠી કુરૂમતી રાગણું, બ્રહ્મદત્ત વચન ઉચ્ચાર. ચૂર્વ પ્રિયા કનકાવતી, વસુદેવને પરણાય; નર દુર્ગધને અવગણું, ધનદ બહાં ઉતરાય. બાવીશ કોઠાડી ને, પંચાશી લખ કોડઃ કડી સહસ ઈગસરી, ચીસય અડવિસ કોડ. સગ વન લખ ચઉદશ સહસ, દસય અસીઈ નાર; એક ભ પટ્ટરાણી, હૈયે હરી અવતાર. એક રીસાવે તેહમાં, શક્ર મનાવા જાય; તેહ મનાયે સુખ ગણે, દુર્જય રાગ કહાય. વિમળા પણ રાગે નડી, પડી - વિરહાનળ કુંડ; કંત વિહી નારીને, જગતમેં દુખ ભ્રમંડ.. ઢાળ ૧૩ મી. (ગજરામાં ચાલ્યા ચાકરી રે, અમને શી શી ભલામણ દેશ-એ દેશી.) ચતુર ચલ્ય ચિંતા ભરે રે, રહી વિમળા કમળા પાસ; મહિલામતિ પગપાનીએ રે, જે ચોસઠ કળા નિવાસ રે, જે ચેસઠ કળા નિવાસ. પ્રથમ વિચારણુ ના કરે રે, કરે સહસા કર્મ કઠેર; પતિ સુત સહસા મારીને રે, પછે રેતી કરતી બકેર રે. પછે રેતી દેય દિવસ વીતી ગયા રે, પણ નાથ ન આવ્યો જાસ; વિમળસેના કહે માયને રે, માડી મેં કર્યું વિરૂઉં કામ રે. રસભર રમણને રીસવ્યો રે, ગો કેણ જાણે કોણુ ઠામ, માય કહે ધણી માનિતી રે, કરે ઉઝડ બારે ગામ રે. ઉછાંછલા તાહરે રે, સહે સાયર એ ગંભીર; વાયુવેલ વધે વારિધિ રે, પણ પાછાં વળે છે નીર રે. તેમ તુજ પિયુ ઘર આવશે રે, મત કર તું કલેશ લગાર; એમ દિન કેતા વહી ગયા રે, પણ ના ધમિલ ઘરબાર રે. ખેદ રે દિન કાઢતી રે, સતી વિમળસેના ગઈ ગેહ, સરસ આહારનેં છેડતી રે, તેણે શેષા નિજ દેહ રે. નવિ વિકસે વન વેલડી રે, જળ સિંચ્યા વિના સંકાય
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy