SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન વીરવિજયજી – મિલકુમાર, -નર મૃગ મંસ રૂધિર ભર્યા, ભાવરણ મેદાન રે; વિજળી ક્યું નયણાં ઝગે, તનુ પીલે ચિત્રક વાન. ના ૧૦. કેસર વરણું કેમરા, ઝળકતી અગ્નિની ઝાળ રે; કુંડળિયાળે લાંગલેં, ઉછળતે દેવે ફાળ. ના ૧૧. વદન ફાડ ગિરિ કંદરા, ઘુઘૂઆટા ભીષણ જારી રે; વિમળા વળગી ધાવ્યને, હરિ દેખી પામી ત્રાસ. ના ૧૨. નવન્મિલ રથથી ઉતરી, કહે મ ધરે ભય તિલ માત રે; હું નરસિંહની આગળે, એ સિંહ પશુ કેણુ મા. ના. ૧૩. પંચપરમેષ્ટિ પ્રભાવથી, થા અષ્ટાપદ સમરૂ૫ રે; અખો નાઠે સિંહ વનાંતરે, જેમ તસ્કર દેખી ભૂપ. ના૦ ૧૪. -વહસ્તી પર્વત છે, રણમાં દીઠે વિકરાળ રે; ન સમ ગુલ ગુલાય શબ્દ, મદઝર દંત વિશાળ. ના, કુધર કહે કમળા જુઓ, ગજ ખેલાવું ઘડી દેય રે; રથ ઉતરી સન્મુખ ગ, વિમળા ચિત્ત રંજન સેય. ના વસ્ત્ર બિછાઈ હકારી, પૂછે વળગીને સમાય રે; ફુદડી થા કરી, થઈ ગળી ભૂનિ પડાય. ના દશળ પગ દઈને, ચઢી દીયે ઉપર ઘન ઘાય રે; આરડતો ગજ ઉઠીને, ગિરિ વનમાં ભાગ્યે જાય. ના હું નારી વિસ્મય લહી, રથ હાંકી કુંવર તે જાય રે; અરણ મહિષ મોટે ભયકારી, અશ્વ ઉપર તે ધાય. ના. રથ લેઈ જાળાંતરે, જઈ કુંવર કરે સિંહ નાદ રે; છેમહિષ જીવ લેઈ નાસિયો, જેમ મુનિ જ્ઞાને પરમાદ. ના પાછલી રાત્રે ચાલતાં, અર્જુન સેનાપતિ દીઠ રે; ભિલ વૃંદ લઈ લુંટવા, આ કિકિઆટે ધીઠ. ના ધીરજ દેઈ બેહું નારીને, રથમાંથી લેઈ હથીયાર રે; પરમેષ્ટિ સમરણ કરી, રણ ચઢિ તેહ કુમાર. ના -શક્તિ ફલક એક બિલનું, હણું કીધું કુમરેં હાથ રે; યુદ્ધ કરત ભાગ્યા સવે, તવ ઉઠે અર્જુન નથ. તા.
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy