________________
: - જેન કવિઓએ ઘણે ભાગે રાસ, સઝાય, સંવને લખ્યાં છે. શરે સાડા ત્રણસે રાસ તે હાથ આવ્યા છે. એથી વિશેષ જે હું ભાન રમાં પડયા હોય ને પ્રસિદ્ધિમાં ન આવ્યાં હોય તે તો જુદા. આ બધા રાસ વડે કેટલાં કાવ્યદેહનનાં પુસ્તકે ભરાય તેને વિચાર કરવા ગ્ય છે. અત્યાર સુધી ગુજરાતી ભાવાં જાણનારાઓ એમ માનતા હતા કે ગુજરાતી ભાષામાં પ્રથમ કવિતા લખનાર નરસિંહ મહેતે એકલાજ હતા. પરંતુ બંને પરિષદુના માનવા પ્રમુખ સાહેબોનાં ભાષણે ઉપરથી સર્વેના જાણવામાં આવ્યું હશે કે નરસિંહ મહેતા પહેલાં પણ અમુક શતક સુધીની ભાષાને ગુજરાતી ભાષા કહી શકાય છે અને તે શતકમાં બીજા “કવિઓ તથા લેખકે થઈ ગયા છે. * થોડી મહેનતે સમજી શકાય એવી જૈન સાધુની જૂનામાં જૂની જે કવિતા અત્યારે મળે છે તે મુનિશ્રી વિજયભવની છે. કદાચુ વિજય ભક એ' સંસિત અથવા પર્યાયવાચક નામ પણ હેય. વિજયભદ્ર પહેલાંની કેટલાક શતકની ગુજરાતી કવિતાનાં ડાં ઉદાહરણો શ્રીયુત કેશવલાલ ભાઈ તરફથી આપવામાં આવ્યાં હતાં. સં. ૧૭૨૭ માં રચાયેલા
સપ્તક્ષેત્રી રાસ કે સં. ૧૩૪૭ માં રચાયેલા “પ્રબંધ ચિંતામણિ” ગ્રંથ કે તેજ અરસામાં રચાયેલા રત્નસિંહરિનાં “ઉપદેશમાળા” નામે ગ્રંથમાંથી કંઇ ઉદાહરણે આપી શકાય. અહીં વિજયભદ્ર મુનિથી જેન રાસની શરૂઆત ગણું વિશેષ ભાગે રાસે વિષે કંઈક કહેવા ઈચ્છું છું, વિજયભદ્ર કે ઉદયવંત મુનિ નરસિંહ મહેતા પહેલાં આશરે એક વર્ષ ઉપર થયા હતા. નરસિંહ મહેતા જ્યારે સં. ૧૫૦૦ માં હતા એમ કાવ 'નર્મદાશંકર કહે છે ત્યારે વિજયભદ્ર મુનિ સ. ૧૪૧૨ માં હતાં એમાગતમરાસ કહે છે. " . !
કવિતાઓના જે જે ગ્રંથે છેલ્લાં પાંચ સાત શતકમાં જૈન કવિએએ લખ્યા છે તેમાંનાં ઘણુંખરાને તેમણે રાસ” નામ આપ્યું છે. પાસ” શબ્દ પ્રથમ શ્રીમદ્ ભાગવતમાં જોઇ શકાય છે. રાસમાં જૂદી જૂદી નીતિની અને ધર્મની વાત સમજાવવા માટે મહા પુરૂષેનાં ચરિત્ર કથાહૃપે આપ્યાં છે પરંતુ રેતાની કવિતાના ગ્રંથોને રસ કહેવાનું શું ખાસ કારણ હશે તે વિચારવા જેવું છે. હાલના પુષ્ટિમાર્ગ વૈષ્ણવ ધર્મમાં રાસ
પાંચ સાત
નામ
: