SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ સમજી શકે છે. મિત્રમે જાતે ૧૨ . રાયચંદ્રનાવ્યમાલા. તિલક કરી બીડાં દિયાં રે, મિત્રશું મંડપ માંહિ; ધવલ મંગળ મહિલા ભણે રે, પૂછે કુવર ગ્રહી બાંહી. સ. ૨૦. મિત્ર કહે તુજ લગ્ન છે રે, પિતૃવચન સંકેત; - પરણે ઈહાં રહી પાંસર્યા રે, નહિ તે થાશે ફજેત. સ. ૨૧. સમજી વડે ચઢી રે, પરણે તે તેણે કય; મિત્ર વર્ગ પ્રેય થકે રે, વાસભુવનમેં જાય. સ. કાર્યભિષે કરી નિકળ્યા રે, સૂતો મિત્ર મેં જાત; ધનસિરી મિત્ર વર્ગ તજી રે, નાઠે લઈ રાત. સ ૨૩. મિત્ર વર્ગ વિલખા થઈ રે, ગયા ઉજજેણુ તેહ વાત કહી તસ તાતને રે, પિતા સુખેં નિજ ગેહ. સ. ૨૪ ત્રીજે ખડે એ કહી રે, નવમી સુંદર ઢાળ; વીર કહે છતા ઘરે રે, જે મંગળ માળ. સ. ૨૫ દેહરા, સાગરચંદ સુણી કરી, ગયે ગિરિનગર ઉદાસ; ધન સારવાહને મળી, કરત ગષણ તાસ. ગામ ગામ બેહુ જણ ભમ્યા, નર પણ ભ્રમણ કરાય; * પણ સુત સુદ્ધી લહી નહીં, પાછા ગિરિપુર જાય. દીન મુખે દિન કેટલા, વસીયા પુત્ર વશેણ: સારવાહને કહી કરી, આવ્યા નયર ઉજજેણ, ૩. ફરતે દેશ વિદેશમેં, સમુદત્ત કુમાર; વળી ધનસિરી ઘરમાં રહી, સુણજો તસ અધિકાર. ૪. ઢાળ ૧૦ મી. (તેરી બીબીયું લે ગયે ગુલામ, મીયાં ખડા દેખતા: હાં હાં મીયાં અથવા સખરેમેં સખરી કેણ, જગતકી મેહની-એ દેશી). " સુનીએ મુનીશ્વર બાત કે, - ધનસિરી યા સતી; ધનસિરી સારી આલમમેં સા સમરૂપ કે, રંભાન આવતી મેરે લાલ, રંભા મુનિરાજ રંભાર રહી રે ચિલાતી સુણેને રે, ખાવન કિહાં ગયે; ખાવન મેરે પ્રીતમ બિન દુનિયામેં, ખલક ખાલી ભયે, મેરે ખ૦ મુનિ. ખ૦ ૧.
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy