________________
શ્રીમાન વેરવિજ્યજી–ધમ્પિલકુમાર. ૧૧૨ અનાચાર નિજ માયશું રે, તાપસ ગુરૂ તેણે દિ8. સ પ. મનમાં ચિતે નારીયો રે, જગમાં સર્વ કુશલ; પાણિગ્રહણ કરી તેહશું રે, કુણુ વછે ઘર લીલ. સ. ૬. #દિકા હરિતા સુકા રે, સઘળે વિષયી નાર; યા સા સા સા પ્રભુ કહે રે, પણ સય લિલ વિચાર. સ. વિપ્ર અગ્નિ યમ ભૂપતિ રે, જલધિ ઉદર ઘરનાર; સર્વ સમિધ જીવ ભૂ નદિ રે, અશન ધને વ્યભિચાર. સ. એ આઠે આઠે થકી રે, નવિ પામે તેષ; ઈચ્છા પ્રમાણે આપીયે રે, છેડે ન માગણુ દેષ. સ. તેણે નવિ કરવો માહરે રે, આ ભવમાં વિવાહ, એમ પ્રતિબંધ કરી ભણે રે, પણ ભાગે ઉત્સાહ. સ કુલશીલ વૈભવ સારસી રે, કન્યા ખોળે તાત; કુંવર કહે તવ તાતને રે, નવિ કરશે એ વાત. સત્ર કેટલો કાળ ગયે થકે રે, એક દિન સાગરચંદ; સોરઠ દેશે આવીયા રે, ગિરિનગરે સહનંદ સ.. ધન સારવવાહ તિહાં વસે રે, પુત્રી છે તસ ખાસ; રંભા લઘુ ઉંચી ગઈ રે, જેડ ન આવે તાસ. સ. અધર વિદ્યુમ રિમત પુલડાં રે, કુચફળ કઠિન વિશાળ; ધનસિરી નામેં તેહ છે રે, વન રૂપ રસાળ. સ. ૧૪. -સાગરચંદ તે દેખીને રે, નિજ સુત સરખી જેડ; વણિજ કરે તસ તાતશું રે, લેહેણ દેણ લખ કેડ. સ. ૧પ. સમુદ્રદત્ત તણે કર્યો રે, ધનસિરી સાથે વિવાહ કુંવર ન જાણે તેમ કર્યો રે, દેય જનક ઉત્સાહ. સ. ૧૬, લગનદિવસ નિરધારી રે, શેઠ ગયા ઉજેણ; લગન ઉપર કહે પુત્રને રે, કારજ શીધ્ર તરેણુ ચ૦ ૧૭. અગિરિનગરે બહુ માલ છે રે, ધન સારથવાહ પાસ; જઈનેં જણશ ઈહાં લાવજો રે, વણ ન લોપશે તાસ. સ. ૧૮ સમુદત સુણી નીકળ્યો રે, પહેલે સસરા ગેહ; રૂપ ચતુર વર દેખીને રે, ધરતી ધનસિરી નહ. સ. ૧૯.