________________
- ૧૦૦
પ્યારા
યા.
થા થા
વ્યા.
૩.
૧૦
૪.
પ્યા પ્યા પ્યા યા.
રાયચંદ્રજેન કાવ્યમાલા. જેમ ચકલે ચકલી તૃણ, બિંદુ આવીયાં, તું પી તું પી કેહેતાં, બેહું મરણે ગયાં. નર નારીના રાગ તે, નાગર માંડવા, વાઘ ચિતર મંઝાર, મેલી જમાડવા; વિષયી, પ્રાણુ આ ભવમાં, દુઃખમાં પડે, વિષય:રાગ નરભવ હરી, પરભવમાં નડે. તન ધન જોબન આયુ, સમય જાતાં વહી, આખડલકે દંડ અખંડ રહે નહીં; તિલક્યુરેં કનકેશ્વજ, રાણી યશોમતી, દે સુત ઉપર પુત્રી, સુનંદા રૂપે રતિ. લઘુ વર્ષે ઘર ઉપર ચઢી, દેખે એક ઘરે, દોષ દઈ ગુણવંતીને પતિ તાડન કરે; નિર્દય નર લહી માને, કહે સખી મોકલી, કરવો નથી વિવાહ, રહીશ હું એકલી. વલભસુખ ન ગણે લઘુ, વય બાળા સહીં, અનુભવ જ્ઞાન વિના જેમ, ધ્યાન કરે નહીં; જોબન વન ફળિયે તવ, અધર કુસુમ હસ્યાં, રતિ રીસાવ્યા કામ, દેવ અગે વસ્યા. જઠરતણી ગુરુતા, કુચ કુર્ભે વસી જઈ, ચરણતણું ચંચલતા, ચક્ષુ વચ્ચે ગઈ; અભિનવ જેબનળા, મેળા ખેલતી, એક દિન મંદિર ઉપર, જઈ કરતી હતી. ઇભ્ય વડે ધનવંત, સમીપે તિહાં વસે, ખેલે વસંત પ્રિયાશું, અગાસું સુરત રસું: દેખી સુનંદા વિષય, રૂચિ કહે માયને, મુઝ વિવાહ કરે, જમુવી નરરાયને. એક દિન ઘરસન્મુખ, તબેલી દુકાન શેઠ વરુદત્ત રૂપસેન, લી સામે
વ્યા પ્યા
૫
પ્યા પ્યા
પ્યા
૬.
પ્યાર
યા
પ્યાર
છે
વ્યા યા.
પ્યારા થા. થા૦ ૮.
થાર યાદ