________________
, રાયચંદ્રનકાવ્યમાલા.
સુણે વૈરાગી છે કે તત્ત્વ વિલાસી, મહારા શ્રી શુભવીરે હે કે વાણું પ્રકાશી. માહરા ૩૧.
દાહરા, કંચનપુર ચહુટે ગયા, પાંચે પુણ્ય પવિત્ર; તવ તિહાં કુલટા નારીનું, દીઠું દુષ્ટ ચરિત્ર. શિર મુંડી ધરી રાસબેં, કાઢે નૃપ પુરબાર; એક નરને શિરપાવ દેઈ, કરે ઘણો સત્કારપૂછે પાંચે બાંધવા. કેઈકને તેણી વાર; તે નર કહે કાતક જિ, નારી તણે અધિકાર
હાળી ૪ થી. (જોઈ જોઈ જગતણું દશા, અલબેલાજીએ દેશી.) આનગરસેં સાગરદાસે, સુણ પરદેશી,એક વ્યવહારી રૂડાવસે; સુણ તસ શ્રીદત્ત નામેં સુન , સુએક દિન શ્રીપુર નગરે ગયો. સુ. ૧. સોમદત્ત શેઠ છે તિહાં કને, સુ. જયશ્રી પુત્રિ છે તેહ, સુઇ શ્રીદત્ત પર તે અભિનવી, સુટ પરણીને પીયરીએ ઠવી. સુ. ૨. ભરી કિરીયાણું પ્રવાહણ ચડાસુ પાછળ વન વનિતાન; સુત્ર નવલા નરશું મન મેલતી, સુટ સરખી સખી સાર્થે ખેલતી. સુત્ર નર દેખી બાળ હસાવતી, સુબ હસતી હઈડું દેખાવતી; સુ સખીયે બાળક હુલરાવતી, સુત્ર નરનજરે બીડાં ચાવતી. સુત્ર વળી ગરબા ઘર ઘર ગાવતી, સુપગ હાર્થે મેંદી લગાવતી: સુત્ર મેલે ખેલે જાને જતી, સુનર નજરે આળસ મોડતી. સુત્ર ઘર ગણતી નર વેધાણીએ, સુ. કુલટા લક્ષણ એ જાણીએ સુત્ર કદરૂપી સ્ત્રી જીવન સમે, સુગ ચાળા ચેકટ કરતી ભમે. સુ. ૬. તે રૂપવતી કેમ રહે ઘડી, સુ. પાકકાળે લીળી મીઠડી; સુત્ર એક દિન મંદિર મેડી ચડી, સુ. જોતાં એક નર નજરેં પડી. સુત્ર • • સખિ માલતી તસ ઘરકલી સુટ સંકેત કરી ચિત્ત સાંકળી; રુ. સંજોગ બન્યા માળણુ ઘરે, સુ પ્રતિદિન તસ ઘરે એમ સંચરે. સુત્ર ૮.