________________
૭૪
રાયચંતકાવ્યમાલા. હંસ હંસી જુગલ જળ ઝીલતાં, કરે ક્રીડા સવર પાળ; ' મદભર કેયલ ટહુકતી, મુખમંજરી આંબા ડાળ. મદનમંજરી ૧૦. ફણસ ચાપા નારંગિ, રાવણ દહાડિમ સહકાર; .
હતુત સીતાફળ જાબુડી, નમી કેળિ તરફળ ભાર. મદનમંજરી ૧૧. ઘરજદર વિરહિણી નારીને, મલયાનિલ સુરભિ વાય; , - મદ ઉપજાવે જુવાનને, વ ઓચ્છવ મધુરાય. મદનમંજરી ૧૨. નાગરજનશું નૃપ પરિવર્યા, જાય રમવાને ઉદ્યાન; પવનપ્રેરિત તરૂપલવા, માનું નૃપને કરત આધ્યાન. મદનમંજરી ૧૩. તવ અગડદત્ત ચંદન રમેં, તનું લેપિત રેપિત માળ, માલતીપૂર્વે બાંધીયો, ધમ્મિલ - સમારી વાળ. મદનમંજરી ૧૪ શણગાર સજી નિજ હાથશું, મુખ આગળ નાટકશાળ; બેસાડી રમણી રથે, ગયો વન ખેલણ ઉજમાળ. મદનમંજરી ૧૫. એમ નગરલોક સહુ વન ગયા, ન ર સુખી ઘર કઈ; પણ ન ગઈ તુલસા સતી, વહુ મળસેના મુખ જોઈ. મદનમંજરી ૧૬દીયરને દેરાણી ધર રહી, ભેજાઈની ભક્તિ નિમિત્ત પૂછે દેરાણી જેઠાણુંને, આ વાત કશી વિપરીત. મદનમંજરી. ૧૭. તુમેં ભુવનપાળ નૃપનદિની, વારે વાસે નહી એકરાત; રાગવિલુદ્દા જેઠ છે, એ મદનમંજરી કેણ જાત. મદનમંજરી ૧૮. સા કહે એ પ્રીતમ મન વસી, નકશી શેલી સવન પ્રીત; મુજથી અધિક એ ગુણવતી, કુળઉત્તમ જાતિ વિનીત. મદનમંજરી૧૮. ખાસ દાસી કુમારની તેણે સમે, ભેગસામગ્રી લેઈ જાત; કમળસેના તેડી કહે, મુજ પીયુને કહે રહવાત. મદનમંજરી. ૨૦. એક નગરેં રજક ઘર રાસ,વદે નિજ પતિને નિશિવાણ; અવનીપતિને કહે એક દિ, મુજ ઉપર કરે પરિયાણ, મદનમંજરી ર૧, નિશિયર જાયે નૃપ તે સુણી, તેડી રજકને પુછે સાચઃ તે કહે ખર વ્યંતર છળ્યો, નિત્ય વદત વિરૂપી વાચ. મદનમંજરી - નૃપનિશિ ખરઘર લાવી જળે, નવરાવી કવિ શણગાર; એરસી નૃપ સેના સજી, અશ્વપાટ દીઓ પુર બાર. મદનમંજરી ૨૩ લે તુરગ વખાણ્યો પણ નવી, મુજ જાતિપ્રશંસી લેત; , ચિંતી પર તિહાં ભૂકી, થયો. રાજા જગત ફજેત. મદનમંજરી ૨૪