SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ગ ૧ : ઘટનાઓની સલવાર સૂચી –લા સેકા (ઈ. સ. ના પ્રારંભ)માં લખાયેલા લેખવાળી મૂર્તિ મથુરાના કંકાલીટીલામાંથી મળી આવી છેઃ ૪૨૮ -ના સકા (ઈ. સની ૨જી શતાબ્દીના પૂર્વાર્ધ)માં ભારતમાં આવેલા ટોલેમીએ અહિચ્છત્રાને અડીસા નામે ઉલ્લેખ કર્યો છેઃ ૪૨૨ , –લા સૈકા લગભગમાં આર્ય સ્વામી પાટલીપુત્રમાં આવ્યા હતા : ૪૭૬ . -લા સૈકામાં થયેલા શ્રીવિમલરિએ “પઉમરિય'માં જણાવ્યું છે કે, ભગવાન મહાવીરસ્વામીએ શ્રેણિક મહારાજાને રામાયણની કથાને ઉપદેશ આપે : ૪૫૭ –લા સૈકામાં મહારાષ્ટ્રની રાજધાની પ્રતિષ્ઠાન–પૈઠણમાં - સાતવાહન નામે જેનધમી રાજા હતો : ૩૭૪ –લા સંકાનજેન મહાવિ તિરુવલ્લુરનો ‘કુરલ-તિર કરલ’ નામે ગ્રંથ સર્વશ્રેષ્ઠ ગણાય છે ઃ ૩૭૭ –લા સૈકામાં તક્ષશિલાનો ભંગ થયે એમ પુરાતત્ત્વનાં સાધનોથી જણાય છે : ટિ. ૩૬૪, . –લા (ઇ. સ. ના ૧) સૈકામાં આર્ય સમિતરિએ બ્રહ્મદીપના ૫૦૦ તાપસને જૈનધર્મમાં દીક્ષિત કર્યા હતા : ૪૦૩ -લે અને બીજા મતે ૫-૬ સંકે શ્રીસિદ્ધસેન દિવાકરનો સત્તાકાળ હતા : ૩૦૪ –લા સૈકા જેટલું પ્રાચીન લક્ષ્મણી તીર્થ જણાય છેઃ ૧૩ .૧-૨ (ઈ. સ. ના ૧-૨) સૈકામાં તો જૈનાચાર્યોએ મધ પ્રદેશમાં પોતાનું મથક સ્થાપેલું હોવાનું જણાય છેઃ ૪૦૩ -ના (ઈ. સ. ૧-૨) સંકાની સોનગુફા રાજગૃહના વૈિભારપર્વત પર જતાં મણિયાર મઠની સામે છે, જેમાં જેન શિલાલેખ કોતરેલ જેવાય છે (જે વરદેવ એટલે ઘણું કરીને શ્રીવાસ્વામીને નિર્દેશ કરે છે)ઃ ૪૬૧ ૧ થી ૩ શતાબ્દીના વચગાળાના સમયમાં થયેલા વાચકવર્ય શ્રીઉમાસ્વાતિ મહારાજે પાટલીપુત્રમાં રહીને જ “તત્ત્વાર્થ સૂત્ર'ની રચના કરી હતી : ૪૭૬ ૧ થી ૮ મા સૈકા સુધી જૈનધર્મ દક્ષિણ ભારતને શક્તિશાળી અને સર્વોપરિ ધર્મ હતો, એમ જૈન સાહિત્યની હકી કતાથી જણાય છે : ૩૭૪ ૧૦૬ (કુશાન સં. ૯)ને લેખવાળી મૂર્તિ મથુરાથી મળી આવેલી તે લખનૌ મ્યુઝિયમમાં છેઃ ૪૨૯ ૧૦૮ માં શત્રુંજયને ઉદ્ધાર કરાવનાર મધુમતી (મહુવા)ના શ્રેષ્ઠી જવલિશાહે ભગવાન ઋષભદેવની પ્રતિમા તક્ષશિલામાંથી મેળવી શત્રુંજય તીર્થમાં મૂળનાયક તરીકે સ્થાપના કરી હતી : ૩૫૦, ૩૬૩ ૧૮ (કુશાન સં. ૧૨)ને લેખવાળી મૂર્તિ રામનગરમાંથી - મળી આવી છે : ૪૨૪ નકુશાન સં. ૧૨)ની એક જિનમૂર્તિના પદ્માસન ઉપરનો લેખ અહિચ્છત્રાથી મળી આવ્યું છે : ૪૨૩ ૧૧૪ (વીર નિ સં૦ ૫૮૪)માં ગોકામાદિલે મંદિરમાં અળદિક સિદ્ધાંતની પ્રરૂપણ કરવાથી તેને સાતમા નિવરૂપે ગણવામાં આવ્યો : ૩૧૯ " માં આર્ય શ્રીવજીસ્વામીનું કુંજરાવર્તગિરિ ઉપર નિર્વાણ થયું ઃ ૩૧૦, ૩૨૮ ૧૨૨ (વીર નિસં૫૯૨)માં આર્ય રક્ષિતસૂરિએ આગમાં સાહિત્યને ચાર અનુગમાં વિભાજિત કર્યું ઃ ૩૧૯ ૧૨૭ (વીર નિસં. ૧૯૭)માં આર્ય રક્ષિતરિને સ્વર્ગ - વાસ દશપુર–મંદસોરમાં થયો : ૩૧૯ ૧૩૭ (કનિષ્ઠ સં. ૪૦)ના ઉલ્લેખેવાળી જેને મૂર્તિઓ * અહિચ્છત્રાથી મળી આવી છે : ૪૨૨ ૧૪૫ (કુશાન સં. ૪૮)ની સાલની મથુરાના કંકાલીટીલાથી મળી આવેલી મૂર્તિ લખનૌના અજાયબઘરમાં છેઃ ૪૩૦ ૧૫૩ થી ૨૦૯ (ઈ. સ. ૯૬ થી ૧૫ર) સુધીના કોતરેલા લેખવાળે એક જૈન મંદિરનો સભામંડપ અહિચ્છત્રામાંથી મળી આવ્યું છે : ૪૨૪ ૧૫૫ (કુશાન સં. ૫૮)ની સાલની મથુરાના કંકાલીટીલાથી મળી આવેલી મૂર્તિ લખનૌના અજાયબ ઘરમાં છે : ૪૩૦ ૧૫૭ (કુશાન સં. ૬)ની એક જિનમૂર્તિ લખનૌના અજાયબ ઘરમાં છે : ૪ર૦ ૧૫૯ (કનિષ્ઠ સં. ૬૨, ઇ. સ. ૧૦૪)માં રાઢના જૈન સાધુની પ્રાર્થનાથી જૈન મૂર્તિની સ્થાપના કરવામાં આવી : ૪૧૨ ૧૬૮ (કુશાન સં. ૭૧ ની સાલની મથુરાના કંકાલીટીલામાંથી મળેલી મૃતિ લખનૌના અજાયબઘરમાં છેઃ ૪૩૦ ૧૭૧ (કુશાન સં. ૭૪)ની સાલની મથુરાના કંકાલીટીલામાંથી મળી આવેલી જિનમૂર્તિ લખનૌના અજાયબઘરમાં છે : ૪૩૦ -(કનિષ્ઠ સં. ૭૪)ના ઉલ્લેખવાળી જૈન મૂર્તિ અહિ૨છત્રાથી મળી આવી છે : ૪૨૨ -(કુશાન સં. ૭૪ની સાલન જિનમુર્તિના પબાસનને લેખ અહિચ્છત્રાથી મળી આવ્યો છેઃ ૪૨૪ ૧૭૬ (કુશાન સં. ૭૯)ના લેખવાળી મૂર્તિ મથુરાના કંકાલી ટીલામાંથી મળી આવી છે : ૪૨૮ ૧૭૭ (કુશાન સં. ૮૦)ની સાલની મયુરાના કંકાલીટીલામાંથી મળી આવેલી એક જિનમૃર્તિ લખનૌના અજાયબઘરમાં છે : ૪૩૦ ૧૮૯ (કુશાન સં. ૯૨ )ની સાલની એક જિનમૃતિ લખનૌના .અજાયબઘરમાં છે : ૪૨૦ ૧૯૦ (કુશાન સં. ૯૩)ની સાલની એક જિનમતિ લખનાના અજાયબ ઘરમાં છે : ૪૨૦
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy