________________
જૈન કાવ્યદેહન. એહનુ ફલ દેય ભેદ સુણ જે, અનતર ને પરંપર રેડ આણું પાલણ ચિત્ત પ્રસન્ની, મુગતિ ગુગતિ સૂર મદિર રે. હુવિધિ૪. પુલ, અલત, વર, ધૂપ, પઈ, ગધ નૈવેદ્ય ફલજલ ભરી રે, અંગ અગ્ર પૂજા મળી અડવિધ, ભાવે ભવિક શુભગતિ વરી રે. સુવિધિપ. સત્તર ભેદ એકવીસ પ્રકારે, અઠત્તર શત ભેદ રે; ભાવ પૂજા બહુ વિધ નિરધારિ, દેહગ દુર્ગતિ છેદે છે. સુવિધિ. ફ. તુરિય ભેદ પડિવત્તી પૂજા, ઉપશમ ખીણ સયોગી રે, ચઉહા પૂજા ઈમ ઉત્તરઝણે, ભાખી કેવલ ભેગી રે સુવિધિ૭. એમ પૂજા બહુ ભેદ સુણીને, સુખદાયક શુભ કરણી રે; ભાવિક છત્ર કરશે તે લહેશે, આનદઘન પદ ધરણી રે. ગુવિધિ. ૮.
' સ્તવના ૧૦ મી.
મગલિક માલા ગુણહ વિશાલા–એ દેશી. શિતલ જિનપતિ લલિત ત્રીભગી, વિવિધ ભગી મન મોહે રે; કરણ કેમલતા તીક્ષણતા, ઉદાસીનતા સેહે રે. શીતલ૦ ૧. સર્વ જતુ હિત કરણી કરૂણું, કર્મ વિદારણ તીક્ષણ રે, હાનાદાન રહિત પરિણામી, ઉદાસીનતા શિક્ષણ રે શીતલ૦ પરદુ ખ છેદન ઈચ્છા કરૂણ, તીક્ષણ પરદુ ખ રીઝે રે, ઉદાસીનતા ઉભય વિલક્ષણ, એક તમે કેમ સી રે. શીતલ૦ ૩. અભયદાન તે મલક્ષય કરૂણ, તિક્ષણતા ગુણ ભાવે રે, પ્રેરણ વિકૃત ઉદાસીનતા, ઈમ વિરોધ મતિ નાવે છે. શીતલ૦ ૪. શક્તિ વ્યક્તિ ત્રિભુવન પ્રભુતા, નિગ્રંથતા યોગે રે; યેગી ભેગી વકતા માની, અનુપયોગી ઉપયોગે રે. શીતલ૦ ૫. ઈત્યાદિક બહુ ભગ ત્રિભગી, ચમતકાર ચિત્ત દેતી રે; અરિજારી ચિત્ર વિચિત્રા, આન દઘન પદ લેતી રે. શીતલ૦ ૬.
સ્તવના ૧૧ મી – રાગ ગાડી.
અહે મતવાલે સાજના –એ દેશી શ્રી શ્રેયાંસ જિન અંતરજામી, આતમરામી નામી રે, અધ્યાતમ મન પૂરણ પામી, સહજ મુનિ ગતિ ગોરી રે. શ્રી શેષાંસ 1.