SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન્ આનંદઘન-સ્તવનાવલિ. વિધિ વિરચિ વિશ્વભરૂ, ઋષિકેશ જગનાથ, લલના. અઘહર અઘમેચન ધણી, મુક્તિ પરમપદ સાથ, લલના. શ્રી સુપાસ ૭. એમ અનેક અભિધા ધરે, અનુભવ ગમ્ય વિચાર, લલના . 'જેહ જાણે તેહને- કરે, આનંદઘન અવતાર; લલના. શ્રી સુપાસ ૮. સ્તવના ૮ મી–રાગ કેદારો તથા ગેડી, કુમરી રોવે આકદ કરે, મને કેાઈ મુકાવે —દેશી :દેખણને દે રે, સખિ૦ મુને દેખણ દે, ' ' ચંદ્રપ્રભ મુખ ચદ, સખિ૦ ઉપશમ રસને કંદ, સખિ૦ સેવે સુરનર ઈક, સખિ૦ ગત કલિમલ દુ ખ દદ. સખિ૦ ૧. સુહમ, નિગેદ, ન દેખિયો, સખિ બાદર, અતિહિ વિશેપ, સખિ૦ પુટવી, આઉ, ન લેખિયો, સખ૦ તેલ, વાઉ, ન લેશ. સખિ૦ ૨. વનસપતિ અતિ ઘણ દિહા, સખિ દીઠ નહી દીદાર, સખિ. બિતિ, ચઉરિદી, જલ લિહા, સખિ૦ ગતિ સન્નિ પણ ધાર. સખિ૦ ૩. સુર, તિરિ, નિય, નિવાસમા, સખિ૦ મનુજ, અનાજ, સાથ; સખિ અપજજતા પ્રતિભાસમાં, સખિક ચતુર ન ચઢિયે હાથ. સખિ૦ ૪. એમ અનેક થલ જાણિયે, સખિ૦ દરિસણ વિણ જિન દેવ, સખિ આગમથી મત જાણિયે, સખિ૦ કીજે નિર્મલ મેવ સખિ૦ ૫. નિર્મલ સાધુ ભગતિ લહી, સખિ યોગ અવાચક હોય, સખિ. કિરિયા અવંચક તિમ સહી, સખિ ફલ અવાચક જોય સખિ૦ ૬. પ્રેરક અવસર જિનવરૂ, સખિ૦ મોહનીય ક્ષય જાય, સખિત કામિત પૂરણ સુરતરૂ, સખિ આન દઘન પ્રભુ પાય. સખિ૦ ૭. સ્તવના મી –રાગ કેદારે, ' એમ ધને ધણને પરણાવે–એ દેશી ' મુવિધિ જિસેસર પાય નામિને, શુભ કરણી એમ કીજે રે ' અતિ ઘણો ઉલટ અગ ધરીને, પ્રહ ઉડી પૂછજે રે મુવિધિ. ૧. દિવ્યભાવ શુચિભાવ ધરીને, હરખે દેહેરે જઇયે રે; દહ તિગ પણ અભિગમ સાચવતા, એકમના ધરિ થઈ રે. સુવિધિ ૨. કુસુમ અક્ષત વર વાસ સુગ ધ, ધૂપ દીપ મન સાખી રે, , અગ પૂજા પણ ભેદ સુણી એમ, ગુરૂ મુખ આગમ ભાખી રે. સુવિધિ. ૩, જય સી ના ૯ સી મન ધન
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy